________________
પરિશિષ્ટ-૨
૫૭૧
તે તે ક્ષેત્ર-પર્વતોના પૂર્વ-પશ્ચિમ છેડાનું મોટામાં મોટું અંતર તે મોટી જીવા અને નાનામાં નાનું અંતર તે નાની જીવા.
AB અને CD જીવાઓ છે. AB મોટી જીવા છે.
-જીવાને CD નાની જીવા છે. ગણિતની વ્યાખ્યા :
હ-જીવા જીવા : જે રેખાખંડના અંત્યબિંદુઓ વર્તુળના બિંદુઓ હોય તે રેખાખંડને વર્તુળની જીવા કહે છે. AB અને CD જીવાઓ છે. AB ગુરુજીવા છે. CD લઘુછવા છે.
Chord : A Line-segment with endpoints on a circle is called a chord of the circle. AB and CD are chords of the circle. AB is a Major chord. CD is a Minor-chord.
_F (૩) ધનુ પૃષ્ઠ : શાસ્ત્રીય વ્યાખ્યા :
જીવાના પૂર્વ-પશ્ચિમ છેડાનું વર્તુળાકાર અંતર તે મોટું ! ધનુ પૃષ્ઠ છે. AEB અને ધનુપૃષ્ઠ 4 CED ધનુપૃષ્ઠો છે. નાનું
ધનુપૃષ્ઠ મોટી જવાના પૂર્વ-પશ્ચિમ છેડાનું વર્તુળાકાર અંતર તે મોટુ ધનુ પૃષ્ઠ છે. AEB મોટું ધનુપૃષ્ઠ છે.
નાની જીવાના પૂર્વ-પશ્ચિમ છેડાનું વર્તુળાકાર અંતર તે નાનુ ધનુ પૃષ્ઠ છે. CED નાનુ ધનુપૃષ્ઠ છે.