SearchBrowseAboutContactDonate
Page Preview
Page 604
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ-૨ ૫૭૧ તે તે ક્ષેત્ર-પર્વતોના પૂર્વ-પશ્ચિમ છેડાનું મોટામાં મોટું અંતર તે મોટી જીવા અને નાનામાં નાનું અંતર તે નાની જીવા. AB અને CD જીવાઓ છે. AB મોટી જીવા છે. -જીવાને CD નાની જીવા છે. ગણિતની વ્યાખ્યા : હ-જીવા જીવા : જે રેખાખંડના અંત્યબિંદુઓ વર્તુળના બિંદુઓ હોય તે રેખાખંડને વર્તુળની જીવા કહે છે. AB અને CD જીવાઓ છે. AB ગુરુજીવા છે. CD લઘુછવા છે. Chord : A Line-segment with endpoints on a circle is called a chord of the circle. AB and CD are chords of the circle. AB is a Major chord. CD is a Minor-chord. _F (૩) ધનુ પૃષ્ઠ : શાસ્ત્રીય વ્યાખ્યા : જીવાના પૂર્વ-પશ્ચિમ છેડાનું વર્તુળાકાર અંતર તે મોટું ! ધનુ પૃષ્ઠ છે. AEB અને ધનુપૃષ્ઠ 4 CED ધનુપૃષ્ઠો છે. નાનું ધનુપૃષ્ઠ મોટી જવાના પૂર્વ-પશ્ચિમ છેડાનું વર્તુળાકાર અંતર તે મોટુ ધનુ પૃષ્ઠ છે. AEB મોટું ધનુપૃષ્ઠ છે. નાની જીવાના પૂર્વ-પશ્ચિમ છેડાનું વર્તુળાકાર અંતર તે નાનુ ધનુ પૃષ્ઠ છે. CED નાનુ ધનુપૃષ્ઠ છે.
SR No.022056
Book TitleKshetra Samas
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages650
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy