SearchBrowseAboutContactDonate
Page Preview
Page 603
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭૦ પરિશિષ્ટ-૨ પરિશિષ્ટ-૨) ક્ષેત્રસમાસમાં આવતાં પારિભાષિક શબ્દોની વ્યાખ્યાઓ અને તેમના ગુજરાતી-અંગ્રેજી પર્યાયવાચી શબ્દોની વ્યાખ્યાઓ - (૧) રેખાખંડ : (i) B (1) રેખાખંડને દર્શાવે છે. (i) રેખાખંડ AB, જે રેખાનો ભાગ છે તે રેખા પણ દર્શાવે છે. કે ન A અને B બિંદુઓ તથા A અને B ની વચ્ચેના તમામ બિંદુઓનો ગણ રેખાખંડ AB કહેવાય. હA એટલે રેખા AB. રેખાખંડ AB ને સંકેતમાં AB લખાય છે. Line-Segment : (0) Shows a line-segment (ii) Represents a line-segment as a part of a line. The set of all points of lying between A and B together with A and B is called a line-segment. AB denotes line AB. Line-segment AB is denoted by AB. (૨) જીવા : શાસ્ત્રીય વ્યાખ્યા : તે તે ક્ષેત્ર-પર્વતોના પર્વ-પશ્ચિમ છેડાનું અંતર તે જીવા છે.
SR No.022056
Book TitleKshetra Samas
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages650
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy