________________
૫૭૦
પરિશિષ્ટ-૨
પરિશિષ્ટ-૨)
ક્ષેત્રસમાસમાં આવતાં પારિભાષિક શબ્દોની વ્યાખ્યાઓ અને તેમના ગુજરાતી-અંગ્રેજી પર્યાયવાચી શબ્દોની વ્યાખ્યાઓ - (૧) રેખાખંડ :
(i)
B
(1) રેખાખંડને દર્શાવે છે. (i) રેખાખંડ AB, જે રેખાનો ભાગ છે તે રેખા પણ દર્શાવે છે.
કે ન A અને B બિંદુઓ તથા A અને B ની વચ્ચેના તમામ બિંદુઓનો ગણ રેખાખંડ AB કહેવાય. હA એટલે રેખા AB. રેખાખંડ AB ને સંકેતમાં AB લખાય છે. Line-Segment :
(0) Shows a line-segment (ii) Represents a line-segment as a part of a line.
The set of all points of lying between A and B together with A and B is called a line-segment. AB denotes line AB. Line-segment AB is denoted by AB. (૨) જીવા :
શાસ્ત્રીય વ્યાખ્યા : તે તે ક્ષેત્ર-પર્વતોના પર્વ-પશ્ચિમ છેડાનું અંતર તે જીવા છે.