________________
પ૭૨ પરિશિષ્ટ-૨
ગણિતની વ્યાખ્યા :
ચાપઃ જો A તથા B વર્તુળના ભિન્ન બિંદુઓ હોય, તો ઉના પ્રત્યેક બંધ અધતલમાં આવેલ વર્તુળના બિંદુઓના ગણને વર્તુળનું ચાપ કહે છે. AFB, CFD, AEB, CED – આ ચાપો છે. ચાપ AFB વગેરેને સંકેતમાં AFB વગેરે લખાય છે.
ગુરુચાપ ઃ તે દ્વારા બનતા જે બંધ અર્ધતલમાં વર્તુળનું કેન્દ્ર હોય તે બંધ અર્ધતલમાં આવેલા વર્તુળના બિંદુઓના ગણને વર્તુળનું ગુરુચાપ કહે છે.
AFB અને CFD ગુરુચાપ છે.
લઘુચાપ ઃ હક દ્વારા બનતા જે બંધ અર્થતલમાં વર્તુળનું કેન્દ્ર ન હોય તેવા બંધ અધતલમાં આવેલા વર્તુળના બિંદુઓના ગણને વર્તુળનું લઘુચાપ કહે છે.
AEB અને CED લઘુચાપ છે. એટલે, AFB ગુરુલઘુચાપ છે.
CFD ગુરુગુરુચાપ છે. AEB લઘુગુરુચાપ છે.
CED લઘુલઘુચાપ છે. Arc : If A and B are distinct points of a circle, then points of the circle lying in each closed semi-plane of is called an Arc of the circle.
AFB, CFD, AEB, CED are Arcs of the circle. Arc AFB is denoted by AFB
Major Arc : The set of points of a circle lying in closed semi-plane of a containing the centre of the circle is called a Major Arc of the circle.