Book Title: Kshetra Samas
Author(s): Hemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 583
________________ લઘુક્ષેત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ • લવણસમુદ્ર અધિકાર ગોતિર્થં લવણોભય, જોઅણ પણનવઇસહસ જા તત્વ । સમભૂતલાઓ સગસય-જલવુડ્ડી સહસમોગાહો ॥ ૧૯૫ ॥ (૧) લવણસમુદ્રની બંને બાજુ ૯૫,૦૦૦ યોજન સુધી ગીતાર્થ છે. ત્યાં સમભૂતલથી ૭૦૦ યોજન જલવૃદ્ધિ છે અને ૧,૦૦૦ યોજન ઊંડાઈ છે. (૧૯૫) (૧) ૫૫૦ તેરાસિએણ મઝિલ્લ-રાસિણા સગુણિજ્જ અંતિમગં । તેં પઢમરાસિભઇઅં, ઉન્વે ં મુણસુ લવણજલે ॥ ૧૯૬ ॥ (૨) ત્રિરાશિથી મધ્યરાશિવડે અંતિમરાશિને ગુણવી, તે પહેલી રાશિથી ભગાયેલ લવણસમુદ્રના જળની ઊંડાઈ જાણ. (૧૯૬)(૨) હિટ્વવરિ સહસદસર્ગ, પિઠ્ઠલા મૂલાઉ સતરસહસુચ્ચા | લણિસિહા સા તદુવર, ગાઉદુર્ગ વજ્રઇ દુવેલં ॥ ૧૯૭ ॥ (૩) નીચે-ઉ૫૨ ૧૦,૦૦૦ યોજન પહોળી, મૂળથી ૧૭,૦૦૦ યોજન ઊંચી લવશિખા છે. તેની ઉપર બે વાર બે ગાઉ પાણી વધે છે. (૧૯૭) (૩) બહુમત્ઝે ચઉદિસિ ચઉં, પાયાલા વયરકલસસંઠાણા । જોઅણસહસ્સ જડ્ડા, તદ્દસગુણ હિધ્રુવરિ જંદા ॥ ૧૯૮ ॥ (૪) લ ં ચ મ િપિહુલા, જોઅણલ ં ચ ભૂમિમોગાઢા । પુવ્વાઇસુ વડવામુહ-કેજુવજૂવેસરભિહાણા ॥ ૧૯૯ || (૫) લવણસમુદ્રની બહુમધ્યમાં ૪ દિશામાં વજ્રના કળશના આકારના ૪ પાતાલકળશ છે. તે ૧,૦૦૦ યોજન જાડા, તેનાથી ૧૦ ગુણા નીચે-ઉ૫૨ પહોળા, વચ્ચે ૧ લાખ યોજન પહોળા, ૧ લાખ યોજન ભૂમિમાં અવગાઢ અને પૂર્વ વગેરે દિશાઓમાં વડવામુખ, કેયૂપ, ચૂપ, ઈશ્વર નામના છે. (૧૯૮-૧૯૯) (૪-૫)

Loading...

Page Navigation
1 ... 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650