________________
લઘુક્ષેત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ
પપપ ભાગના આયુષ્યવાળા યુગલિક મનુષ્યો રહે છે. (૨૧૮) (૨૪) જો અણદસમસતણું, પિટ્ટિકરંડાણમેસિ ચઉસટ્ટી / અસણં ચ ચઉત્થાઓ, ગુણસદિણ –વચ્ચપાલણયા . ૨૧૯ (૨૫)
એ મનુષ્યો યોજનના ૧૦મા ભાગ જેટલા શરીરવાળા છે. એમની ૬૪ પાંસળીઓ છે. એમનો આહાર એકાંતરે હોય છે અને સંતાનપાલન ૭૯ દિવસ હોય છે. (૧૯) (૨૫) પચ્છિમદિસિ સુસ્થિઅલવણ-સામિણો ગોઅમુ તિ ઈગુ દીવો ઉભઓ વિ જંબુલાવણ, દુદુ રવિદીવા ય તેસિં ચ | ૨૨૦ (૨૬) જગઇપપ્પરઅંતરિ, તહ વિત્થર બારજો અણસહસ્સા | એમેવ ય પુવદિસિ, ચંદચઉક્કલ્સ ચઉ દીવા | ૨૨૧ . (૨૭) એવં ચિઅ બાહિરઓ, દીવા અઃ પુવપચ્છિમઓ. દુદુ લવણ છ છ ધાયઈ-સંડ સસીણં રવીણં ચ | ૨૨૨ . (૨૮)
લવણસમુદ્રમાં પશ્ચિમ દિશામાં લવણસમુદ્રના સ્વામી સુસ્થિત દેવનો ગૌતમ નામનો એક દ્વીપ છે. તેની બંને બાજુ જંબૂદ્વીપ અને લવણસમુદ્રના બે-બે સૂર્યના બે-બે સૂર્યદ્વીપો છે. તેમનું જગતીથી અંતર, પરસ્પર અંતર અને વિસ્તાર ૧૨,000 યોજન છે. એ જ પ્રમાણે પૂર્વદિશામાં ચાર ચંદ્રના ચાર દ્વીપો છે. એ જ પ્રમાણે (લવણશિખાની) બહારની બાજુ પૂર્વ-પશ્ચિમમાં લવણસમુદ્રના ૨૨ અને ધાતકીખંડના ૬-૬ ચંદ્રના અને સૂર્યના ૮-૮ દ્વીપો છે. (૨૨૦-૨૨૨) (૨૬-૨૮) એએ દીવા જલુવરિ, બહિ જોઅણ સટ્ટુઅટ્ટસીઇ મહા ! ભાગા વિ અ ચાલીસા, મજઝે પુણ કોસદુગમેવ | ૨૨૩ II (૨૯)