________________
લઘુક્ષેત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ
• લવણસમુદ્ર અધિકાર ગોતિર્થં લવણોભય, જોઅણ પણનવઇસહસ જા તત્વ । સમભૂતલાઓ સગસય-જલવુડ્ડી સહસમોગાહો ॥ ૧૯૫ ॥ (૧)
લવણસમુદ્રની બંને બાજુ ૯૫,૦૦૦ યોજન સુધી ગીતાર્થ છે. ત્યાં સમભૂતલથી ૭૦૦ યોજન જલવૃદ્ધિ છે અને ૧,૦૦૦ યોજન ઊંડાઈ છે. (૧૯૫) (૧)
૫૫૦
તેરાસિએણ મઝિલ્લ-રાસિણા સગુણિજ્જ અંતિમગં । તેં પઢમરાસિભઇઅં, ઉન્વે ં મુણસુ લવણજલે ॥ ૧૯૬ ॥ (૨) ત્રિરાશિથી મધ્યરાશિવડે અંતિમરાશિને ગુણવી, તે પહેલી રાશિથી ભગાયેલ લવણસમુદ્રના જળની ઊંડાઈ જાણ. (૧૯૬)(૨) હિટ્વવરિ સહસદસર્ગ, પિઠ્ઠલા મૂલાઉ સતરસહસુચ્ચા | લણિસિહા સા તદુવર, ગાઉદુર્ગ વજ્રઇ દુવેલં ॥ ૧૯૭ ॥ (૩)
નીચે-ઉ૫૨ ૧૦,૦૦૦ યોજન પહોળી, મૂળથી ૧૭,૦૦૦ યોજન ઊંચી લવશિખા છે. તેની ઉપર બે વાર બે ગાઉ પાણી વધે છે. (૧૯૭) (૩)
બહુમત્ઝે ચઉદિસિ ચઉં, પાયાલા વયરકલસસંઠાણા । જોઅણસહસ્સ જડ્ડા, તદ્દસગુણ હિધ્રુવરિ જંદા ॥ ૧૯૮ ॥ (૪) લ ં ચ મ િપિહુલા, જોઅણલ ં ચ ભૂમિમોગાઢા । પુવ્વાઇસુ વડવામુહ-કેજુવજૂવેસરભિહાણા ॥ ૧૯૯ || (૫)
લવણસમુદ્રની બહુમધ્યમાં ૪ દિશામાં વજ્રના કળશના આકારના ૪ પાતાલકળશ છે. તે ૧,૦૦૦ યોજન જાડા, તેનાથી ૧૦ ગુણા નીચે-ઉ૫૨ પહોળા, વચ્ચે ૧ લાખ યોજન પહોળા, ૧ લાખ યોજન ભૂમિમાં અવગાઢ અને પૂર્વ વગેરે દિશાઓમાં વડવામુખ, કેયૂપ, ચૂપ, ઈશ્વર નામના છે. (૧૯૮-૧૯૯) (૪-૫)