________________
૫૪૯
લઘુક્ષેત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ સત્તાસીઈ લખા, ઉણતીસહિયા યે બિનવઈ સયાઇં ! ઊણાવસઈ ભાગા, ચઉદસ વેઅતૃસયલઘણું ૪
વૈતાદ્યપર્વતનું સંપૂર્ણ ઘનગણિત ૮૭,૦૯,૨૨૯ ૧૪/૧૯ યોજન છે. (૪) હિમવંતિ દુસય ચઉદસ, કોડી છપ્પણ લખ સગણઉઈ / સહસા ચઉઆલસણં, સોલ કલા બાર વિકલ ઘણું | ૫ ||
હિમવંતપર્વતનું ઘનગણિત ૨,૧૪,૫૬,૯૭,૧૪૪ યોજન ૧૬ કળા ૧૨ વિકળા છે. (૫) ગુણયાલ સયા સતરસ, કોડી છત્તીસ લખ સગતીસા | સહસા તિસય અડુત્તર, બાર વિકલ ઘણું મહાહિમવે ૬
મહાહિમવંતપર્વતનું ઘનગણિત ૩૯,૧૭,૩૬,૩૭,૩૦૮ યોજન ૧૨ કળા છે. (૬) સગવષ્ણુ સહસ અટ્ટાર, કોડિ છાસ િલખ સગવીસ ! સહસા ણવ સય, એગૂણસીઇ શિસહસ્સ ઘણગણિઅં | ૭ |
નિષધપર્વતનું ઘનગણિત ૫,૭૦,૧૮,૬૬,૨૭,૯૭૯ યોજના છે. (૭)
જંબૂદ્વીપ અધિકાર સમાપ્ત
• ડાફોડીયા મારતા મારતા ચાલવાથી ઘણા નુકસાન થાય છે. – 1 : (૧) જીવો પગની નીચે કચડાઈ જાય છે. (૨) કેળાની છાલ પર પગ આવતા પડી જવાય છે અને ફેક્ટર
થઈ જાય છે. ' (૩) પગ વિષ્ટાથી ખરડાય છે. (૪) કાદવમાં કે ખાડામાં પડી જવાય છે. (૫) કાંટા વાગે છે. (૬) વિજાતીય તત્ત્વના દર્શનથી આંખ મલિન થાય છે. (૭) ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન થાય છે.