________________
ગૌતમદ્વીપ
• ૩૦૭ ગૌતમદ્વીપ :
જંબૂદ્વીપની પશ્ચિમ દિશામાં લવણસમુદ્રમાં ૧૨,000 યોજન પછી ૧૨,000 યોજન લાંબો-પહોળો લવણસમુદ્રના અધિપતિ સુસ્થિત દેવ સંબંધી ગૌતમદ્વીપ છે. લવણસમુદ્રની દિશામાં તે પાણીથી , યોજન ઊંચો છે અને જબૂદ્વીપની દિશામાં તે પાણીથી ૮૮°યોજન ૨ગાઉ ઊંચો છે. ગૌતમદ્વીપની મધ્યમાં ક્રીડાવાસ નામનો ભૌમેય આવાસ છે. તે ૬૨', યોજન ઊંચો અને ૩૧/ક યોજન લાંબો-પહોળો છે. તેમાં અનેક થાંભલા છે. તેની મધ્યમાં એકમણિપીઠિકા છે. તે ૧યોજન લાંબીપહોળી અને ૧/, યોજન ઊંચી છે. તેની ઉપર સુસ્થિતદેવની શય્યા છે. તેના આયુષ્ય, પરિવાર, રાજધાની વિજયદેવની જેમ જાણવા. તેની રાજધાની લવણસમુદ્રથી પશ્ચિમમાં છે.
ગૌતમદ્વીપની પરિધિ = V૧૨,૦૦૦ x ૧૨,૦૦૦ x ૧૦ = V૧,૪૪,૦૦,૦૦,૦૦૦ = સાધિક ૩૭,૯૪૭ યોજન. દેશોન ૩૭,૯૪૮ યોજના
૩૭,૯૪૭ ૧૪૪૦૦૦૦૦૦૦
=
+ ૭ ૭૪૯
+ ૯ ૭૫૮૪
૦૫૪૦ –૪૬ ૯ ૦૭ ૧૦૦ –૬ ૭૪૧ ૦૩૫૯૦૦ –૩૦૩૩૬ ૦૫૫૬૪૦૦
–૫૩૧ ૨૦૯ - ૦ ૨૫૧ ૯૧
૭૫૮૮૭
+ ૭ ૭૫૮૯૪