________________
પુષ્કરવરાર્ધદ્વીપના વર્ષધરપર્વતો વગેરે
૩૮૧
४४
X ૧૬
૦૩૨
૪૨૧૦
૮૪ ) ૦૦૪ X ૧૬
–૬ ૭૨ રપર૬૦ ર૬૪ -+ ૪૨૧OO + ૪૪૦ ૬૭૩૬૦ ૭૦૪ પુષ્કરવાર્ષદ્વીપના વર્ષધરપર્વતો, વક્ષસ્કારપર્વતો અને ગજદંતગિરિ ધાતકીખંડના વર્ષધરપર્વતો, વક્ષસ્કારપર્વતો અને ગજદંતગિરિ કરતા પહોળાઈમાં બમણા છે અને ઊંચાઈમાં-ઊંડાઈમાં તુલ્ય છે. પુષ્કરવરાર્ધદ્વીપના હૃદ, કુંડ, દ્વીપ, ધાતકીખંડના હૃદ, કુંડ, દ્વીપ કરતા લંબાઈ-પહોળાઈમાં બમણા છે અને ઊંચાઈમાં-ઊંડાઈમાં તુલ્ય છે. પુષ્કરવરાર્ધદ્વીપની નદીઓની પહોળાઈ-ઊંડાઈ અને વનમુખોની પહોળાઈ ધાતકીખંડની નદીઓની પહોળાઈ -ઊંડાઈ અને વનમુખોની પહોળાઈ કરતા બમણી છે. પુષ્કરવરાર્ધદ્વીપના જિલ્લિકાઓ, કુંડના દ્વારા, કમળો અને કમળની કર્ણિકાઓ ધાતકીખંડના જિલિકાઓ, કુંડના દ્વારો, કમળો અને કમળની કર્ણિકાઓ કરતા લંબાઈ
પહોળાઈ-ઊંચાઈમાં બમણા છે. • શ્રાવક બિનજરૂરી પાપો ત્યજે, જરૂરી પાપો પણ તે રડતા રડતા
કરે. તેથી તેને કર્મબંધ અલ્પ થાય. • સુખને જે સંઘરી રાખે છે કે સ્વાર્થ માટે જ વાપરે છે, ભવાંતરમાં કર્મસત્તા અને સુખથી વંચિત રાખે છે.
'
છે.