SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ પુષ્કરવરાર્ધદ્વીપના વર્ષધરપર્વતો વગેરે ૩૮૧ ४४ X ૧૬ ૦૩૨ ૪૨૧૦ ૮૪ ) ૦૦૪ X ૧૬ –૬ ૭૨ રપર૬૦ ર૬૪ -+ ૪૨૧OO + ૪૪૦ ૬૭૩૬૦ ૭૦૪ પુષ્કરવાર્ષદ્વીપના વર્ષધરપર્વતો, વક્ષસ્કારપર્વતો અને ગજદંતગિરિ ધાતકીખંડના વર્ષધરપર્વતો, વક્ષસ્કારપર્વતો અને ગજદંતગિરિ કરતા પહોળાઈમાં બમણા છે અને ઊંચાઈમાં-ઊંડાઈમાં તુલ્ય છે. પુષ્કરવરાર્ધદ્વીપના હૃદ, કુંડ, દ્વીપ, ધાતકીખંડના હૃદ, કુંડ, દ્વીપ કરતા લંબાઈ-પહોળાઈમાં બમણા છે અને ઊંચાઈમાં-ઊંડાઈમાં તુલ્ય છે. પુષ્કરવરાર્ધદ્વીપની નદીઓની પહોળાઈ-ઊંડાઈ અને વનમુખોની પહોળાઈ ધાતકીખંડની નદીઓની પહોળાઈ -ઊંડાઈ અને વનમુખોની પહોળાઈ કરતા બમણી છે. પુષ્કરવરાર્ધદ્વીપના જિલ્લિકાઓ, કુંડના દ્વારા, કમળો અને કમળની કર્ણિકાઓ ધાતકીખંડના જિલિકાઓ, કુંડના દ્વારો, કમળો અને કમળની કર્ણિકાઓ કરતા લંબાઈ પહોળાઈ-ઊંચાઈમાં બમણા છે. • શ્રાવક બિનજરૂરી પાપો ત્યજે, જરૂરી પાપો પણ તે રડતા રડતા કરે. તેથી તેને કર્મબંધ અલ્પ થાય. • સુખને જે સંઘરી રાખે છે કે સ્વાર્થ માટે જ વાપરે છે, ભવાંતરમાં કર્મસત્તા અને સુખથી વંચિત રાખે છે. ' છે.
SR No.022056
Book TitleKshetra Samas
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages650
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy