________________
૫૧૦
લઘુક્ષેત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ
બીજા-ત્રીજો છેલ્લો આ ત્રણ સમુદ્રો પાણી જેવા સ્વાદવાળા છે, પહેલો-ચોથો-પાંચમો-છઠ્ઠો આ ચાર સમુદ્રો પોતાના નામ જેવા સ્વાદવાળા છે, શેષ સમુદ્રો શેરડીના રસના સ્વાદ જેવા સ્વાદવાળા છે. (૧૧) જંબુદ્દીવ પમાણ-ગુલિજો અણલખવટ્ટવિખંભો | લવણાઈઆ સંસા, વલયાભા દુગુણદુગુણા ય ૧૨
જંબૂદ્વીપ પ્રમાણઅંગુલથી એક લાખ યોજનની પહોળાઈવાળો અને ગોળ છે. શેષ લવણસમુદ્ર વગેરે સમુદ્રો અને દીપો વલય જેવા અને બમણા બમણા વિસ્તારવાળા છે. (૧૨) વયરામઈહિં ણિઅણિઅ-દીવોદહિમઝગણિઅમૂલાહિ ! અટુચ્ચાહિ બારસ-ચઉમૂલેઉવરિફંદાહિં . ૧૩ વિત્થારદુગવિસેસો, ઉસેહવિભાખઓ ચઓ હોઈ ! ઇઅ ચૂલાગિરિકૂડા-તુલ્લવિખંભકરણાહિ . ૧૪ / ગાઉદુગુચ્ચાઈ તય-કૃભાગરુંદાઈ પઉમવેઈએ | દેસૂણદુજો અણવર-વણાઈ પરિમંડિઅસિરાહિં ૧૫ / વેઈસમેણ મહયા, ગવખકડએણ સંપરિતાહિ | અઢારસૂણચઉત્તિ-પરહિદાવંતરાહિં ચ | ૧૬ અદ્ભશ્ચચઉસુવિત્થર-દુપાસસક્કોસકુડુદારાહિ | પુવાઇમહર્ટુિઅ-દેવદારવિજયાઈનામાહિં ૧૭ //. સાણામણિમયદેહલિ-કવાડપરિઘાઈદારસોહાહિ | જગઈહિં તે સવે, દીવોદહિણો પરિખિત્તા / ૧૮ /
વજમય, પોતપોતાના દ્વીપસમુદ્રોની અંદર જેમનો મૂળવિસ્તાર ગણેલો છે એવી, ૮ યોજન ઊંચી, મૂળમાં અને ઉપર ૧૨ અને ૪ યોજન પહોળી, (જેમાં) બંને વિસ્તારના તફાવતને ઊંચાઈથી ભાગતા હાનિ અને વૃદ્ધિ થાય છે એવી, મેરુપર્વતની ચૂલિકા-મેરુપર્વતપર્વતોના કૂટોની સમાન જેનું પહોળાઈનું કરણ છે એવી, ૨ ગાઉ