________________
અધિકાર પાંચમો - પુષ્કરવરદ્વીપ
૩૬૩
NSS
અધિકાર પાંચમો (પુષ્કરવરદ્વીપ)
કાલોદ સમુદ્રની ચારે બાજુ ફરતો વલયાકારે પુષ્કરવરદ્વીપ છે.
તેની પહોળાઈ ૧૬,00,000 યોજન છે. તેની મધ્યમાં વલયાકાર માનુષોત્તરપર્વત છે. તે મનુષ્યક્ષેત્રની સીમા કરનારો છે. જબૂદ્વીપની ચારે બાજુ ફરતી જેમ જગતી છે તેમ મનુષ્યલોકની ચારે બાજુ ફરતો માનુષોત્તરપર્વત છે. તે પુષ્કરવરદ્વીપના બે ભાગ કરે છેબાહ્ય અર્ધ ભાગ અને અત્યંતર અર્ધ ભાગ. માનુષોત્તરપર્વત બાહ્ય પુષ્કરવરાદ્વીપની ભૂમિ ઉપર છે.
માનુષોત્તરપર્વત ૧,૭૨૧ યોજન ઊંચો છે અને ૪૩૦ | યોજન ભૂમિમાં અવગાઢ છે. તે મૂળમાં ૧,૦૦ર યોજન, વચ્ચે ૭૨૩ યોજન અને ઉપર ૪૨૪ યોજન પહોળો છે. માનુષોત્તરપર્વત જાંબુનદસુવર્ણનો છે. તે અધવના આકારનો અને બેઠેલા સિંહના આકારનો છે.
માનુષોત્તરપર્વતમાં નીચેથી ઉપર જતા અને ઉપરથી નીચે જતા પહોળાઈ જાણવાનું કરણ પૂર્વે કહ્યું છે.
માનુષોત્તરપર્વતના એક છેડાથી બીજા છેડા સુધીનો વિસ્તાર = ૮,૦૦,OOO + ૮,૦૦,૦OO + ૪,૦૦,૦૦૦ + ૨,૦૦,૦૦૦ + ૧,૦૦,OOO + ૨,૦૦,૦૦૦ + ૪,00,000 + ૮,૦૦,OOO + ૮,૦૦,૦૦૦ = ૪૫,૦૦,૦૦૦ યોજન
માનુષોત્તરપર્વતની અત્યંતર પરિધિ = પુષ્કરવરાર્ધદ્વીપની બાહ્યપરિધિ
= V૪પ,00,000 x ૪૫,૦૦,૦૦૦ x ૧૦ I અત્યંતર પુષ્કરવરદીપની પહોળાઈ ૮,૦૦,૦૦૦ યોજન છે.