________________
૩૧૨.
અંતરદ્વીપ અંતરદ્વીપ :
લઘુહિમવંતપર્વતની પૂર્વદિશામાં અને પશ્ચિમદિશામાં જંબૂદ્વીપની વેદિકાથી બે-બે દાઢા નીકળે છે. પૂર્વતરફની બે દાઢા ઈશાન અને અગ્નિ ખૂણા તરફ જાય છે. પશ્ચિમ તરફની બે દાઢા નૈઋત્ય અને વાયવ્ય ખૂણા તરફ જાય છે. દરેક દાઢા ઉપર ૩૦૦ યોજન પછી ૩00 યોજન વિસ્તારવાળો ૧-૧ દ્વિીપ છે. તેની ચારે બાજુ ૫૦૦ ધનુષ્ય પહોળી અને ર ગાઉ ઊંચી ૧ પદ્મવરવેદિકા છે અને ૧ વનખંડ છે. આ ચાર દીપો જંબૂઢીપની વેદિકાથી પણ ૩00 યોજનાના અંતરે છે. આ ચાર દ્વીપથી ૪00 યોજન પછી ૪00 યોજન વિસ્તારવાળા ૧-૧ કપ છે. તે ચારે ડીપ જંબૂઢીપની વેદિકાથી પણ ૪૦૦ યોજનના અંતરે છે. આ ચાર દ્વિીપથી ૫૦૦ યોજન પછી પ00 યોજન વિસ્તારવાળા ૧-૧ દ્વિીપ છે. તે ચારે દ્વિીપ જંબૂદ્વીપની વેદિકાથી પણ ૫૦૦ યોજના અંતરે છે. આ ચાર દ્વિીપથી ૬૦૦ યોજન પછી ૬00 યોજન વિસ્તારવાળા ૧-૧ દ્વિીપ છે. તે ચારે દ્વિીપ જંબૂદ્વીપની વેદિકાથી પણ ૬૦૦ યોજનાના અંતરે છે. આ ચાર દ્વિીપથી ૭00 યોજન પછી ૭00 યોજન વિસ્તારવાળા ૧-૧ કલીપ છે. તે ચારે દ્વિીપ જંબૂઢીપની વેદિકાથી પણ ૭00 યોજનના અંતરે છે. આ ચાર દીપથી ૮00 યોજન પછી 200 યોજન વિસ્તારવાળા ૧-૧ દ્વિીપ છે. તે ચારે દ્વીપ જેબૂદ્વીપની વેદિકાથી પણ ૮૦૦ યોજનના અંતરે છે. આ ચાર દ્વીપથી ૯00 યોજન પછી ૯00 યોજન વિસ્તારવાળા ૧-૧ દ્વિીપ છે. તે ચારે દ્વિીપ જંબૂદ્વીપની વેદિકાથી પણ ૯૦૦ યોજનાના અંતરે છે.