________________
લવણસમુદ્રની ઊંડાઈ અને ઊંચાઈ જાણવાના કરણો
૩૨૧ હિમવંતક્ષેત્રના કલ્પવૃક્ષો કરતા અનંતગુણહીન હોય છે. તે મનુષ્યો યુગલિયા હોય છે. તેમનું આયુષ્ય પલ્યોપમ/અસંખ્ય છે. તેમના પૃષ્ઠકરંડક (પાંસળીઓ) ૬૪ છે. તેઓ એકાંતરે આહાર કરે છે. તેઓ ૭૯ દિવસ સંતાનનું પાલન કરે છે. લવણસમુદ્રની ઊંડાઈ જાણવાનું કરણ :
લવણસમુદ્રમાં તીછું જેટલું જઈએ તે અ યોજન.
તે સ્થાને ઊંડાઈ = " X ૧,000
૯૫.૦૦% યોજના
૯૫ x ૧૦૦૦ = ૧-યોજન.
આ કરણ જેબૂદ્વીપની વેદિકાના અંતથી અને ધાતકીખંડની વેદિકાના અંતથી ૯૫,૦૦૦ યોજન સુધીની ઊંડાઈ જાણવા માટે સમજવું. વચ્ચેના ૧૦,૦૦૦ યોજનની ઊંડાઈ એકસરખી ૧,000 યોજન છે.
દા.ત., જંબૂઢીપની વેદિકાથી અને ધાતકીખંડની વેદિકાથી ૯૫ યોજના ગયા પછી ઊંડાઈ = -
* ૯૫,000 લવણસમુદ્રની ઊંચાઈ જાણવા કરણ :
લવણસમુદ્રના વચ્ચેના ૧૦,000 યોજનમાં ઊંચાઈ એકસરખી ૧૬,000 યોજન છે.
લવણસમુદ્રની શિખાથી બૂઢીપની વેદિકાના મૂળ સુધી અને ધાતકીખંડની વેદિકાના મૂળ સુધી દોરાની કલ્પના કરવી. લવણસમુદ્રમાં જેટલું જઈએ તે અ યોજન. તે સ્થળે દોરાની ઊંચાઈ =
૯૫,૦૦૦ દા.ત., લવણસમુદ્રમાં ૯૫ યોજના ગયા પછી દોરાની ઊંચાઈ = =
૯૫,૦૦૦
અ x ૧૬,000 યોજન.
૯૫ x ૧૬,૦૦૦ = ૧૬ યોજન