________________
૩૫૪
સૌમનસવન :
નંદનવનથી ૫૫,૫૦૦ યોજન ઉપર જતા ૫૦૦ યોજન પહોળુ
સૌમનસવન આવે છે.
સૌમનસવનની બહાર મેરુપર્વતની પહોળાઈ
૫૬,૦૦૦
૧૦
=
૯,૪૦૦ ૫,૬૦૦ સૌમનસવનની અંદર મેરુપર્વતની પહોળાઈ
૩,૮૦૦ – (૫૦૦ + ૫૦૦)
૨,૮૦૦ યોજન.
=
=
સૌમનસવન, પંડકવન
-
=
=
=
૯,૪૦૦
૩,૮૦૦ યોજન.
પંડકવન :
સૌમનસવનથી ૨૮,૦૦૦ યોજન ઉપર જતા મેરુપર્વતના શિખર ઉપર પંડકવન છે. તેનો વિસ્તાર ૪૯૪ યોજન છે. તેની મધ્યમાં ૧૨ યોજન પહોળી ચૂલિકા છે.
ધાતકીખંડની ૩૨-૩૨ વિજયોમાં શાશ્વત નગરીઓ પૂર્વે કહ્યા મુજબના પ્રમાણવાળી અને નામવાળી છે.
ધાતકીખંડમાં વિજય, વક્ષસ્કારપર્વત, અંતરનદી અને વનમુખો લવણસમુદ્ર તરફ ઓછી લંબાઈવાળા છે અને કાળોદધિસમુદ્ર તરફ વધુ લંબાઈવાળા છે.
૧ વિજયની પહોળાઈ
મહાવિદેહક્ષેત્રની લંબાઈ – (બે વનમુખોની પહોળાઈ + ૮ વક્ષસ્કારપર્વતોની પહોળાઈ + ૬ અંતરનદીઓની પહોળાઈ + મેરુપર્વતની પહોળાઈ + ભદ્રશાલવનની પૂર્વ-પશ્ચિમની લંબાઈ) .
૧૬