SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૪ સૌમનસવન : નંદનવનથી ૫૫,૫૦૦ યોજન ઉપર જતા ૫૦૦ યોજન પહોળુ સૌમનસવન આવે છે. સૌમનસવનની બહાર મેરુપર્વતની પહોળાઈ ૫૬,૦૦૦ ૧૦ = ૯,૪૦૦ ૫,૬૦૦ સૌમનસવનની અંદર મેરુપર્વતની પહોળાઈ ૩,૮૦૦ – (૫૦૦ + ૫૦૦) ૨,૮૦૦ યોજન. = = સૌમનસવન, પંડકવન - = = = ૯,૪૦૦ ૩,૮૦૦ યોજન. પંડકવન : સૌમનસવનથી ૨૮,૦૦૦ યોજન ઉપર જતા મેરુપર્વતના શિખર ઉપર પંડકવન છે. તેનો વિસ્તાર ૪૯૪ યોજન છે. તેની મધ્યમાં ૧૨ યોજન પહોળી ચૂલિકા છે. ધાતકીખંડની ૩૨-૩૨ વિજયોમાં શાશ્વત નગરીઓ પૂર્વે કહ્યા મુજબના પ્રમાણવાળી અને નામવાળી છે. ધાતકીખંડમાં વિજય, વક્ષસ્કારપર્વત, અંતરનદી અને વનમુખો લવણસમુદ્ર તરફ ઓછી લંબાઈવાળા છે અને કાળોદધિસમુદ્ર તરફ વધુ લંબાઈવાળા છે. ૧ વિજયની પહોળાઈ મહાવિદેહક્ષેત્રની લંબાઈ – (બે વનમુખોની પહોળાઈ + ૮ વક્ષસ્કારપર્વતોની પહોળાઈ + ૬ અંતરનદીઓની પહોળાઈ + મેરુપર્વતની પહોળાઈ + ભદ્રશાલવનની પૂર્વ-પશ્ચિમની લંબાઈ) . ૧૬
SR No.022056
Book TitleKshetra Samas
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages650
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy