________________
૧
ધાતકીખંડના વર્ષધરપર્વતોની પહોળાઈ
૩૩૯ (૨) મહાહિમવંતપર્વત - રુક્ષ્મીપર્વતની પહોળાઈ = ૨,૧૦૫ ૮૪ x ૪ = ૮,૪૨૭ ૮૪
= ૮,૪૨૧ ૪ યોજન (૩) નિષધપર્વત-નીલવંતપર્વતની પહોળાઈ
= ૨,૧૦૫ ૮૪ x ૧૬ = ૩૩,૬૮૦ ૨૪ = ૩૩,૬૮૦ + ૪ - = ૩૩,૬૮૪ ૮૪
* ધાતકીખંડના વર્ષધરપર્વતો, વક્ષસ્કારપર્વતો અને ગજદંતગિરિ જબૂદ્વીપના વર્ષધરપર્વતો, વક્ષસ્કારપર્વતો અને ગજદંતગિરિ કરતા પહોળાઈમાં બમણા છે અને ઊંચાઈમાં-ઊંડાઈમાં તુલ્ય છે.
* ધાતકીખંડની નદીઓની પહોળાઈ-ઊંડાઈ અને વનમુખોની પહોળાઈ જેબૂદ્વીપની નદીઓની પહોળાઈ-ઊંડાઈ અને વનમુખોની પહોળાઈ કરતા બમણી છે.
ધાતકીખંડના હૃદ, કુંડ, દ્વીપ જંબૂદ્વીપના હૃદ, કુંડ, દ્વીપ કરતા લંબાઈ-પહોળાઈમાં બમણા છે અને ઊંચાઈમાં - ઊંડાઈમાં તુલ્ય છે.
* ધાતકીખંડના જિહિકાઓ, કુંડના દ્વારો, કમળો અને કમળની કર્ણિકાઓ જંબૂદ્વીપના જિલ્લિકાઓ, કુંડના દ્વારો, કમળો અને કમળની કર્ણિકાઓ કરતા લંબાઈ-પહોળાઈ-ઊંચાઈમાં બમણા છે.
૨,૧૦૫ ૨૨/૮૪ યોજન એટલે ૨,૧૦૫ યોજન ૪ ૮૨/૮૪ કળા. આ ભિન્નતાનું કારણ એ છે કે અહીં વર્ષધરપર્વતોની કુલ પહોળાઈમાં ૨ કળાની ગણતરી કરી નથી. (જુઓ પાના નં. ૩૩૦) એમ આગળ પણ જાણવું.