SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ધાતકીખંડના વર્ષધરપર્વતોની પહોળાઈ ૩૩૯ (૨) મહાહિમવંતપર્વત - રુક્ષ્મીપર્વતની પહોળાઈ = ૨,૧૦૫ ૮૪ x ૪ = ૮,૪૨૭ ૮૪ = ૮,૪૨૧ ૪ યોજન (૩) નિષધપર્વત-નીલવંતપર્વતની પહોળાઈ = ૨,૧૦૫ ૮૪ x ૧૬ = ૩૩,૬૮૦ ૨૪ = ૩૩,૬૮૦ + ૪ - = ૩૩,૬૮૪ ૮૪ * ધાતકીખંડના વર્ષધરપર્વતો, વક્ષસ્કારપર્વતો અને ગજદંતગિરિ જબૂદ્વીપના વર્ષધરપર્વતો, વક્ષસ્કારપર્વતો અને ગજદંતગિરિ કરતા પહોળાઈમાં બમણા છે અને ઊંચાઈમાં-ઊંડાઈમાં તુલ્ય છે. * ધાતકીખંડની નદીઓની પહોળાઈ-ઊંડાઈ અને વનમુખોની પહોળાઈ જેબૂદ્વીપની નદીઓની પહોળાઈ-ઊંડાઈ અને વનમુખોની પહોળાઈ કરતા બમણી છે. ધાતકીખંડના હૃદ, કુંડ, દ્વીપ જંબૂદ્વીપના હૃદ, કુંડ, દ્વીપ કરતા લંબાઈ-પહોળાઈમાં બમણા છે અને ઊંચાઈમાં - ઊંડાઈમાં તુલ્ય છે. * ધાતકીખંડના જિહિકાઓ, કુંડના દ્વારો, કમળો અને કમળની કર્ણિકાઓ જંબૂદ્વીપના જિલ્લિકાઓ, કુંડના દ્વારો, કમળો અને કમળની કર્ણિકાઓ કરતા લંબાઈ-પહોળાઈ-ઊંચાઈમાં બમણા છે. ૨,૧૦૫ ૨૨/૮૪ યોજન એટલે ૨,૧૦૫ યોજન ૪ ૮૨/૮૪ કળા. આ ભિન્નતાનું કારણ એ છે કે અહીં વર્ષધરપર્વતોની કુલ પહોળાઈમાં ૨ કળાની ગણતરી કરી નથી. (જુઓ પાના નં. ૩૩૦) એમ આગળ પણ જાણવું.
SR No.022056
Book TitleKshetra Samas
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages650
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy