SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૮ ધાતકીખંડના વર્ષધરપર્વતોની પહોળાઈ ધાતકીખંડના વર્ષધરપર્વતોની પહોળાઈ : ધાતકીખંડમાં વર્ષધરપર્વતો અને ઈષકાર પર્વતોની કુલ પહોળાઈ–ઈષકાર પર્વતોની પહોળાઈ = ૧,૭૮,૮૪૨ – ૨,૦૦૦ = ૧,૭૬,૮૪ર યોજના આ ધ્રુવરાશિ છે. વર્ષધરપર્વતોના ભાગો - પર્વતો ભાગો લઘુહિમવંત - શિખરી મહાહિમવંત - રુમી | | નિષધ-નીલવંત ૧૬-૧૬ પૂર્વાર્ધના વર્ષધરપર્વતોના કુલ ભાગો = ૪૨ પશ્ચિમાધના વર્ષધરપર્વતોના કુલ ભાગો = ૪૨ ધાતકીખંડના વર્ષધરપર્વતોના કુલ ભાગો = ૮૪ - ૧,૭૬,૮૪૨ : * = ૨,૧૦૫ ૪ યોજન ૨૧૦૫ ૮૪) ૧૭૬ ૮૪૨ –૧૬૮ ૦૦૮૮ ૧-૧ ૪-૪ ૮૪ -૮૪ ૦૪૪૨ –૪ ૨૦ ૦૨ ૨ (૧) લઘુહિમવંતપર્વત-શિખરી પર્વતની પહોળાઈ = ૨,૧૦૫ ૧ = ૨,૧૦૫ ૨ યોજન I પૂર્વે પાના નં. ૩૩૦ ઉપર લઘુહિમવંત-શિખરી પર્વતોની પહોળાઈ ૨,૧૦૫ યોજન ૫ કળા કહી છે, અહીં ૨,૧૦૫ ૨૨/૮૪ યોજના કહી છે.
SR No.022056
Book TitleKshetra Samas
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages650
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy