SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ ગૌતમદ્વીપ • ૩૦૭ ગૌતમદ્વીપ : જંબૂદ્વીપની પશ્ચિમ દિશામાં લવણસમુદ્રમાં ૧૨,000 યોજન પછી ૧૨,000 યોજન લાંબો-પહોળો લવણસમુદ્રના અધિપતિ સુસ્થિત દેવ સંબંધી ગૌતમદ્વીપ છે. લવણસમુદ્રની દિશામાં તે પાણીથી , યોજન ઊંચો છે અને જબૂદ્વીપની દિશામાં તે પાણીથી ૮૮°યોજન ૨ગાઉ ઊંચો છે. ગૌતમદ્વીપની મધ્યમાં ક્રીડાવાસ નામનો ભૌમેય આવાસ છે. તે ૬૨', યોજન ઊંચો અને ૩૧/ક યોજન લાંબો-પહોળો છે. તેમાં અનેક થાંભલા છે. તેની મધ્યમાં એકમણિપીઠિકા છે. તે ૧યોજન લાંબીપહોળી અને ૧/, યોજન ઊંચી છે. તેની ઉપર સુસ્થિતદેવની શય્યા છે. તેના આયુષ્ય, પરિવાર, રાજધાની વિજયદેવની જેમ જાણવા. તેની રાજધાની લવણસમુદ્રથી પશ્ચિમમાં છે. ગૌતમદ્વીપની પરિધિ = V૧૨,૦૦૦ x ૧૨,૦૦૦ x ૧૦ = V૧,૪૪,૦૦,૦૦,૦૦૦ = સાધિક ૩૭,૯૪૭ યોજન. દેશોન ૩૭,૯૪૮ યોજના ૩૭,૯૪૭ ૧૪૪૦૦૦૦૦૦૦ = + ૭ ૭૪૯ + ૯ ૭૫૮૪ ૦૫૪૦ –૪૬ ૯ ૦૭ ૧૦૦ –૬ ૭૪૧ ૦૩૫૯૦૦ –૩૦૩૩૬ ૦૫૫૬૪૦૦ –૫૩૧ ૨૦૯ - ૦ ૨૫૧ ૯૧ ૭૫૮૮૭ + ૭ ૭૫૮૯૪
SR No.022056
Book TitleKshetra Samas
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages650
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy