________________
૨૮૮
પાતાલકલશ :
જંબુદ્રીપની વેદિકાથી લવણસમુદ્રમાં ચારે દિશામાં ૯૫,૦૦૦ યોજન પછી ૧-૧ મહાપાતાલકલશ છે. તે મોટા ઘડા જેવા છે. તે વજ્રના છે. તેમના નામ પૂર્વમાં વડવામુખ, દક્ષિણમાં કેયૂપ, પશ્ચિમમાં યૂપ અને ઉત્તરમાં ઈશ્વર છે. તેમના મુખનો અને તળીયાનો વિસ્તાર ૧૦,૦૦૦ યોજન છે, વચ્ચેનો વિસ્તાર અને ઊંડાઈ ૧,૦૦,૦૦૦ યોજન છે. તેમની દિવાલો ૧,૦૦૦ યોજન જાડી છે. તેઓ ભૂમિમાં પ્રવિષ્ટ છે. તેમના અધિપતિ દેવો ક્રમશઃ કાલ, મહાકાલ, વેલંબ અને પ્રભંજન છે. તેમનું આયુષ્ય ૧ પલ્યોપમ છે. મહાપાતાલકલશોના નીચેના ત્રીજા ભાગમાં વાયુ છે, વચ્ચેના ત્રીજા ભાગમાં વાયુ અને પાણી છે અને ઉપરના ત્રીજા ભાગમાં પાણી છે. બધા દ્વીપ-સમુદ્રની મધ્યમપરિધિ બાહ્યપરિધિ + અત્યંતર૫રિધિ
=
૨
લવણસમુદ્રની મધ્યમપરિધિ
=
=
=
૯,૪૮,૬૮૩ યોજન્મ. બે મહાપાતાલકલશોનું પરસ્પર અંતર
=
=
=
દેશોન ૧૫,૮૧,૧૩૯ + સા.-૩,૧૬,૨૨૭
૨
૧૮,૯૭,૩૬૬
૨
=
૯,૪૮,૬૮૩
૯,૪૮,૬૮૩ ૪૦,૦૦૦
૪
૨,૨૭,૧૭૦ ૩, યોજન. જંબુદ્રીપની પિરિધ એ જ લવણસમુદ્રની અત્યંતર પરિધિ છે.
લવણસમુદ્રની મધ્યમપરિધિ – ૪ મહાપાતાલકલશોનો મુખનો વિસ્તાર
મહાપાતાલકલશો
1
૪
[૪ × ૧૦,૦૦]
-
૯,૦૮,૬૮૩
૪