________________
૯
+
૭
લઘુપાતાલકલશો
૨૯૧ ૯,૧૭,૦૬૦
૮૪૧૦૦૦૦૦૦૦૦૦ + ૯
-૮ ૧ ૧૮૧ ૦૩ ૧૦ + ૧
–૧૮૧ ૧૮૨૭ ૧ ૨૯૦૦
–૧ ૨૭૮૯ ૧૮૩૪૦ ૦૦૧ ૧ ૧૦૦ + ૦
–૦૦૦૦૦ ૧૮૩૪૦૬
૧ ૧ ૧૦૦૦૦
-૧ ૧ ૦૦૪૩૬ ૧૮૩૪૧૨૦
૦૦૦૯૫ ૬૪૦૦ + ૦
–૦૦૦૦૦૦ - ૧૮૩૪૧૨૦
૯૫૬૪૦૦ અહીં મહાપાતાલકલશોના મુખની શરૂઆત પાસેની લવણસમુદ્રની પરિધિમાંથી જે ૪૦,૦૦૦ યોજન બાદ કર્યા છે તે પાતાલકલશોની મુખની પહોળાઈના છે. પણ પાતાલકલશોની મુખની ૧૦,૦૦૦ યોજન પહોળાઈ મુખની મધ્યમાં હોય છે, શરૂઆતમાં નહીં. તેથી આ રીતે પાતાલકલશોનું આવેલું પરસ્પર અંતર યોગ્ય લાગતું નથી. તત્ત્વ કેવળીગમ્ય છે.
મહાપાતાલકલશોના આંતરાઓમાં ૭,૮૮૪નાનાપાતાલકલશો પણ છે. મહાપાતાલકલશોના દરેક આંતરામાં નાના પાતાલકલશોની ૯-૯ શ્રેણીઓ છે. પહેલી શ્રેણીમાં ૨૧૫-૨૧૫, બીજી શ્રેણીમાં ૨૧૬૨૧૬, ત્રીજી શ્રેણીમાં રે૧૭-૨૧૭, ચોથી શ્રેણીમાં ૨૧૮-૨૧૮, પાંચમી શ્રેણીમાં ૨૧૯-૨૧૯, છઠ્ઠી શ્રેણીમાં રર૦-રર૦, સાતમી શ્રેણીમાં રર૧રર૧, આઠમી શ્રેણીમાં રરર-રરર, નવમી શ્રેણીમાં રર૩-૨૨૩ નાના પાતાલકલશો છે. આમ દરેક આંતરામાં ૧,૯૭૧ નાના પાતાલકલશો છે. તે નાના ઘડા જેવા છે. તેમનો મુખનો અને તળીયાનો વિસ્તાર ૧૦૦યોજન છે. તેમની વચ્ચેનો વિસ્તાર અને ઊંડાઈ ૧,000 યોજના છે. તેઓ ભૂમિમાં અવગાઢ છે. તેમની દિવાલો ૧૦ યોજન જાડી છે.