SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ ૯ + ૭ લઘુપાતાલકલશો ૨૯૧ ૯,૧૭,૦૬૦ ૮૪૧૦૦૦૦૦૦૦૦૦ + ૯ -૮ ૧ ૧૮૧ ૦૩ ૧૦ + ૧ –૧૮૧ ૧૮૨૭ ૧ ૨૯૦૦ –૧ ૨૭૮૯ ૧૮૩૪૦ ૦૦૧ ૧ ૧૦૦ + ૦ –૦૦૦૦૦ ૧૮૩૪૦૬ ૧ ૧ ૧૦૦૦૦ -૧ ૧ ૦૦૪૩૬ ૧૮૩૪૧૨૦ ૦૦૦૯૫ ૬૪૦૦ + ૦ –૦૦૦૦૦૦ - ૧૮૩૪૧૨૦ ૯૫૬૪૦૦ અહીં મહાપાતાલકલશોના મુખની શરૂઆત પાસેની લવણસમુદ્રની પરિધિમાંથી જે ૪૦,૦૦૦ યોજન બાદ કર્યા છે તે પાતાલકલશોની મુખની પહોળાઈના છે. પણ પાતાલકલશોની મુખની ૧૦,૦૦૦ યોજન પહોળાઈ મુખની મધ્યમાં હોય છે, શરૂઆતમાં નહીં. તેથી આ રીતે પાતાલકલશોનું આવેલું પરસ્પર અંતર યોગ્ય લાગતું નથી. તત્ત્વ કેવળીગમ્ય છે. મહાપાતાલકલશોના આંતરાઓમાં ૭,૮૮૪નાનાપાતાલકલશો પણ છે. મહાપાતાલકલશોના દરેક આંતરામાં નાના પાતાલકલશોની ૯-૯ શ્રેણીઓ છે. પહેલી શ્રેણીમાં ૨૧૫-૨૧૫, બીજી શ્રેણીમાં ૨૧૬૨૧૬, ત્રીજી શ્રેણીમાં રે૧૭-૨૧૭, ચોથી શ્રેણીમાં ૨૧૮-૨૧૮, પાંચમી શ્રેણીમાં ૨૧૯-૨૧૯, છઠ્ઠી શ્રેણીમાં રર૦-રર૦, સાતમી શ્રેણીમાં રર૧રર૧, આઠમી શ્રેણીમાં રરર-રરર, નવમી શ્રેણીમાં રર૩-૨૨૩ નાના પાતાલકલશો છે. આમ દરેક આંતરામાં ૧,૯૭૧ નાના પાતાલકલશો છે. તે નાના ઘડા જેવા છે. તેમનો મુખનો અને તળીયાનો વિસ્તાર ૧૦૦યોજન છે. તેમની વચ્ચેનો વિસ્તાર અને ઊંડાઈ ૧,000 યોજના છે. તેઓ ભૂમિમાં અવગાઢ છે. તેમની દિવાલો ૧૦ યોજન જાડી છે.
SR No.022056
Book TitleKshetra Samas
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages650
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy