________________
૨૯૦
મહાપાતાલકલશો
મહાપાતાલકલશોનું આ પરસ્પર અંતર તેમના મુખના મધ્યભાગની અપેક્ષાએ જાણવું.
લઘુક્ષેત્ર માસની ગાથા ૨૦૦ની ટીકામાં પાતાલકલશોના મુખની શરૂઆતની અપેક્ષાએ તેમનું પરસ્પર અંતર આ પ્રમાણે કહ્યું છે –
મહાપાતાલકલશના મુખની શરૂઆતથી તેની સામેના મહાપાતાલકલશના મુખની શરૂઆત સુધીનો વિસ્તાર
= ૯૫,૦૦૦ + ૧,૦૦,૦૦૦ + ૯૫,૦૦૦ યોજન = ૨,૯૦,૦૦૦ યોજન. મહાપાતાલકલશોના મુખ પાસે લવણસમુદ્રની પરિધિ = (૨,૯૦,000) x ૧૦ = ૮૪૧૦0000000 x ૧૦ = ૮૪૧000000000 = સાધિક ૯,૧૭,૦૬૦ યોજન પાતાલકલશોના મુખની શરૂઆત પાસે તેમનું પરસ્પર અંતર
સા. ૯,૧૭,૦૬૦ – ૪૦,૦૦૦
સા. ૮,૭૭,૦૬૦
સાધિક ૨,૧૯,ર૬પ યોજના
૨૯0000
x ૨૯૦OOO ર૬૧૦OOOOOOO + ૫૮OOOOOOOOO
૮૪૧OOOOOOOO