________________
દરેક મંડલમાં ક્ષેત્રવિભાગથી દિવસ-રાત્રિની પ્રરૂપણા
આમ ૧ વરસમાં ૧ વા૨ ૧૮ મુહૂર્તનો દિવસ અને ૧૨ મુહૂર્તની રાત્રિ થાય તથા ૧ વાર ૧૨ મુહૂર્તનો દિવસ અને ૧૮ મુહૂર્તની રાત્રિ થાય. પહેલા ૬ માસમાં (છેલ્લા દિવસે) ૧૨ મુહૂર્તનો દિવસ અને ૧૮ મુહૂર્તની રાત્રિ હોય તથા બીજા ૬ માસમાં (છેલ્લા દિવસે) ૧૮ મુહૂર્તનો દિવસ અને ૧૨ મુહૂર્તની રાત્રિ હોય.
(૦) દરેક મંડલમાં ક્ષેત્રવિભાગથી દિવસ-રાત્રિની પ્રરૂપણા : જ્યારે સર્વ સર્વઅત્યંતર મંડલમાં ચાર ચરે ત્યારે જ્યારે મેરુપર્વતથી પૂર્વમાં અને પશ્ચિમમાં ૧૮ મુહૂર્તનો દિવસ હોય ત્યારે ઉત્તરમાં અને દક્ષિણમાં ૧૨ મુહૂર્તની રાત્રિ હોય, અને જ્યારે મેરુ પર્વતથી ઉત્તરમાં અને દક્ષિણમાં ૧૮ મુહૂર્તનો દિવસ હોય ત્યારે પૂર્વમાં અને પશ્ચિમમાં ૧૨ મુહૂર્તની રાત્રિ હોય.
જ્યારે મેરુપર્વતથી પર્વમાં દિવસ હોય ત્યારે પશ્ચિમમાં પણ દિવસ હોય અને ઉત્તર-દક્ષિણમાં રાત્રિ હોય. જ્યારે મેરુપર્વતથી ઉત્તરમાં દિવસ હોય ત્યારે દક્ષિણમાં પણ દિવસ હોય અને પૂર્વપશ્ચિમમાં રાત્રિ હોય.
જ્યારે સૂર્ય બીજા મંડલમાં ચાર ચરે ત્યારે જ્યારે મેરુપર્વતથી પૂર્વમાં અને પશ્ચિમમાં ૧૭ મુહૂર્તનો દિવસ હોય ત્યારે ઉત્તરમાં
૫૯
૬૧
૨૫૨
• દક્ષિણમાં ૧૨ મુહૂર્તની રાત્રિ હોય, અને જ્યારે મેરુપર્વતથી
૬૧
ઉત્તરમાં અને દક્ષિણમાં ૧૭ મુહૂર્તનો દિવસ હોય ત્યારે પૂર્વમાં
૫૯ ૬૧
૨
પશ્ચિમમાં ૧૨ મુહૂર્તની રાત્રિ હોય.
૬૧
એમ દરેક મંડલમાં ક્ષેત્રવિભાગથી દિવસ-રાત્રિનો વિભાગ
અને પરિમાણ જાણવા.
(d) દરેક મંડલની પરિધિ :
સર્વઅત્યંતર મંડલનો વ્યાસ = ૧,૦૦,૦૦૦ – (૨ x ૧૮૦)
= ૯૯,૬૪૦ યોજન
સર્વઅત્યંતર મંડલની પિરિધ = ૯૯,૬૪૦ ૪ ૯૯,૬૪૦ × ૧૦