________________
ગ્રહપ્રરૂપણા, તારાપ્રરૂપણા
૨૮૫
૭૩૪
૭૩૨ ૭૩૨ ૧૪૬૪ દરેક નક્ષત્ર ૧ પરિપૂર્ણ મંડલ =+==
જ ૭૩૪ ૭૩૪ ૭૩૪ ૧૨ અહોરાત્રમાં પૂરુ કરે.
(૪) ગ્રહપ્રરૂપણા - ૧ ચંદ્રના પરિવારમાં ૮૮ ગ્રહો છે. ૨ ચંદ્રના પરિવારમાં ૧૭૬ ગ્રહો છે.
(૫) તારાપ્રરૂપણા - ૧ ચંદ્રના પરિવારમાં ૬૬,૯૭૫ કોટી કોટી તારા છે.
૨ ચંદ્રના પરિવારમાં ૧,૩૩,૯૫૦ કોટી કોટી તારા છે.
જંબુદ્વીપ અધિકાર સમાપ્ત
તપથી વિદ્ગો ટળે છે. તપથી વિકારો ઉપશમે છે. તપથી પ્રશમસુખ મળે છે. તપથી દેવો પણ નમે છે. તપથી રોગો જાય છે. તપથી લક્ષ્મી વધે છે. તપથી કાર્ય સિદ્ધ થાય છે. તપથી શ્રેષ્ઠ મંગળ થાય છે. તપથી ઈન્દ્રિયોનું દમન થાય છે. તપથી વૃત્તિઓ શાંત થાય છે. તપથી સંસારનો અંત થાય છે. તપથી શીધ્ર મુક્તિ મળે છે.