________________
મંડલસંખ્યાપ્રરૂપણા
૨૬૫
બે ચંદ્રમંડલનું અંતર = ૩૫
યોજના
૬૧ ૭.
ચંદ્રનું મંડલક્ષેત્ર =
= T૧.૫ x
-
R
:
R) +
૩૦ ૪૫ ૫ —
- ૬૧ ૭ ૪૨૦ પ૬ ૬૧ ૭.
-
+
+ ૪૯O +
૪૭
– + ૪૯0 + ૬૧ "
૪૨૮ ૬૧
–
४७
- + ૪૦ + ૭ - ૬૧
= ૫૧૦ 3યોજન
૬૧
૬૧
(ii) મંડલસંખ્યાપ્રરૂપણા :
ચંદ્રના ૧૫ મંડલ છે. ૫ મંડલ જંબૂદ્વીપમાં છે અને ૧૦ મંડલ લવણસમુદ્રમાં છે.
જંબૂદ્વીપમાં ચંદ્રમંડલનું ક્ષેત્ર ૧૮૦ યોજન છે. લવણસમુદ્રમાં ચંદ્રમંડલનું ક્ષેત્ર ૩૩૦ : યોજન છે. • ગુમડા ઉપર થોડો જ મલમ લગાવાય છે. તે પણ સુગંધી
હોવો જરૂરી નથી.પૈડામાં થોડો જ ઓઇલ નંખાય છે. તે સુંદર હોવું જરૂરી નથી. તેમ શરીરને ટકાવવા ભાડા પૂરતો આહાર જરૂરી છે. તે સ્વાદિષ્ટ હોવો જરૂરી નથી. મજબૂત સંકલ્પથી અવશ્ય કાર્યસિદ્ધિ થાય છે. સિદ્ધિને છેટું નથી, સંકલ્પને જ છેટું છે. એકવાર મજબૂત સંકલ્પ કર્યા પછી સિદ્ધિ સામે ચાલીને આવે છે.