________________
૨૩૨
વિજયોમાં રહેલી શાશ્વત નગરીઓ વિજયોમાં રહેલી શાશ્વત નગરીઓના નામ :
(૧) ક્ષેમા (૯) સુસીમા (૧૭) અશ્વપુરી (રપ) વિજયા (ર) ક્ષેમપુરી (૧૦) કુંડલા (૧૮) સિંહપુરી (ર૬) વૈજયંતી (૩) અરિ (૧૧) અપરાવતી (૧૯) મહાપુરી (ર૭) જયંતી (૪) અરિષ્ટાવતી (૧૨) પ્રભંકરા (ર૦) વિજયપુરી (૨૮) અપરાજિતા (૫) ખડગી (૧૩) અંકાવતી (ર૧) અપરાજિતા (ર૯) ચક્રપુરી (૬) મંજૂષા (૧૪) પદ્માવતી (રર) અપરા (૩૦) ખઞપુરી (૭) ઔષધીપુરી (૧૫) શુભા (ર૩) અશોકા (૩૧) અવધ્યા (૮) પુંડરીકિણી (૧૬) રત્નસંચયા (૨૪) વીતશોકા (૩ર) અયોધ્યા
આ નગરીઓ તે તે વિજયના દક્ષિણાધના મધ્યખંડમાં હોય છે. એક વિજય :
દરેક વિજયમાં છ ખંડ હોય છે. તે આ પ્રમાણે -
કચ્છ વિજયની મધ્યમાં પૂર્વ-પશ્ચિમ લાંબો (વિજયની પહોળાઈ જેટલો) અને ઉત્તર-દક્ષિણ ૫૦ યોજન પહોળો વૈતાદ્યપર્વત છે. તે કચ્છ વિજયના બે વિભાગ કરે છે - દક્ષિણાર્ધ અને ઉત્તરાર્ધ. દરેક વિભાગની લંબાઈ વિજયની લંબાઈ – ૫૦ ૧૬,૫૯૨ યો.૨ ક. – ૫૦ યો. ૨ -
૨ ૧૬,૫૪૨ યો. ૨ ક.
-- = ૮, ૨૭૧ યોજના ૧ કળા કચ્છ વિજયના ઉત્તરાર્ધમાં ગજદંતગિરિની પૂર્વમાં, વૃષભકૂટની પશ્ચિમમાં અને નીલવંત વર્ષધર પર્વતની દક્ષિણ તળેટીમાં સિંધુકુંડ છે. તે ૬૦ યોજન લાંબો-પહોળો છે. તેની પરિધિ દેશોન ૧૯૦ યોજન છે (ભરતક્ષેત્રના ગંગાપ્રપાતકુંડની જેમ). તે ૧૦ યોજન ઊંડો છે. તેની મધ્યમાં સિંધુદ્વીપ છે. તે ૮ યોજન લાંબો-પહોળો છે. તેની ® લઘુક્ષેત્ર માસની ગાથા ૧૫૯-૧૬૦ની ટીકામાં આ નગરીઓના નામ ક્રમશઃ
પૌંડરીકિણી, અપરાજિતા, પદ્માવતી કહ્યા છે. |લઘુક્ષેત્રસમાસની ગાથા ૧૬૧ અને તેની ટીકામાં ૧૭મી થી ૨૦મી નગરીઓના - નામો ક્રમશઃ અશ્વપુરા, સિંહપુરા, મહાપુરા અને વિજયપુરા કહ્યા છે. A લઘુક્ષેત્રસમાસની ગાથા ૧૬ર અને તેની ટીકામાં ર૯મી-૩૦મી નગરીઓના નામો ક્રમશઃ ચક્રપુરા અને ખઞપુરા કહ્યા છે.
=
-
૨