________________
૧૯૨
કાંચનગિરિ અને રાજધાની દક્ષિણ ભરતાદેવની જેમ જાણવા. મેરુપર્વતથી ઉત્તર તરફના દ્રહોના અધિપતિ દેવોની રાજધાની મેરુપર્વતથી ઉત્તરમાં છે અને મેરુપર્વતથી દક્ષિણ તરફના દ્રહોના અધિપતિ દેવોની રાજધાની મેરુપર્વતથી દક્ષિણમાં છે. નીલવંત દ્રહનો અધિપતિ નાગકુમારેન્દ્ર છે, શેષદ્રહોના અધિપતિ વ્યંતર દેવો છે. દરેક દ્રહની ચારે બાજુ ફરતીન-૧ પદ્મવરવેદિકા અને ૧-૧ વનખંડ છે. દરેક દ્રહમાં ૩ પગથિયાવાળા ઘણા દ્વારો છે. દરેક દ્વારને ૧૧ તોરણ છે. દ્વારોનું વર્ણન પૂર્વેની જેમ જાણવું. કાંચનગિરિ :
ઉપરના દરેક દ્રહની પૂર્વ દિશામાં અને પશ્ચિમ દિશામાં ૧૦-૧૦ યોજન દૂર ૧૦-૧૦ પર્વતો છે. તેઓ મૂળમાં જોડાયેલા છે. કુલ ૨૦૦ પર્વતો છે. તેમને કાંચનગિરિ કહેવાય છે. તે દરેક ૧-૧ પમવરવેદિકા અને ૧-૧ વનખંડથી વીંટાયેલા છે. દરેક પર્વત મૂળમાં ૧૦૦ યોજન લાંબો-પહોળો છે, વચ્ચે ૭૫ યોજન લાંબો-પહોળો છે અને ઉપર ૫૦ યોજન લાંબો-પહોળો છે. દરેક પર્વત ૧00 યોજન ઊંચો છે. આ પર્વતો વૈતાઢ્યકૂટ કરતા ૧૬ ગુણા પ્રમાણવાળા છે.
મૂળમાં પરિધિ =૧૦૦ x ૧૦૦ x ૧૦= 1,00,000 = સાધિક ૩૧૬ યોજન
૩૧૬ ૧૦૦૦૦૦
+
૦િ ૦ 10 0
૬૧ ૦૧00 + ૧
- ૬૧ ૬૨૬
૦૩૯૦૦
– ૩૭પ૬ ૬૩૨
૦૧૪૪ વચ્ચે પરિધિ = V ૭૫ x ૭૫ x ૧૦ =
= સાધિક ૨૩૭ યોજના
+l
+ ૬
પ૬,૨૫૦