________________
શાલ્મલીવૃક્ષ
૧૯૯ શાલ્મલીવૃક્ષ :
દેવકુની મધ્યમાં વહેતી સીતાદા મહાનદી તેના પૂર્વાર્ધ અને પશ્ચિમાઈ એમ બે ભાગ કરે છે. પશ્ચિમાધની મધ્યમાં રજતમય શાલ્મલીપીઠ છે. તેની ઉપર શાલ્મલીવૃક્ષ છે. તેનો અધિપતિ ગરુડવેગદેવ છે. તેની રાજધાની મેથી દક્ષિણમાં છે. શેષ બધુ જબૂવૃક્ષની જેમ જાણવું. શાલ્મલીવૃક્ષ સુવર્ણકુમારના ઈન્દ્ર વેણુદેવ અને વેણુદાલિનું કીડાસ્થાન છે. મેરુપર્વત : | મહાવિદેહક્ષેત્રની મધ્યમાં ગોપુચ્છાકારે રત્નનો મેરુપર્વત છે. તે ૯૯,000 યોજન ઊંચો અને ૧,000 યો. ભૂમિમાં અવગાઢ છે. તેની લંબાઈ-પહોળાઈ મૂળમાં ૧૦,૦૯૦ ૧૧ યોજન પૃથ્વીતલ ઉપર ૧૦,000 યોજન છે અને ઉપર ૧,000 યોજન છે.
મૂળમાં પરિધિ =V૧૦,૦૯૦ ૧૦ x ૧૦,૦૯૦ ૧૦ x ૧૦
X TO
=/૧,૧૦,૯૦ +૧૦) (૧,૧૦,૯૦ +૧૦) ૧૦ = V૧,૧૧,000 +
1 /૧,૨૩,૨૧,૭,૭,000
- ૧,૧૧,૦૦૦ x ૧,૧૧,૦૦૦ x ૧૦
* સા. ૩,૫૧,૦૧૨ યોજના
x ૩,૫૧,૦૧૩ યોજના
૩૧,૯૧૦ ૧ યોજન