________________
કાંચનિગિર
જ
=
+ ૨
૪૩
+ ૩
૪૬૭
+ ૭
૪૭૪
૨૩૭
૫૬ ૨૫૦
-૪
ઉપરની પિરિધ = સાધિક ૧૫૮ યોજન
૧૬ ૨
-૧૨૯
૦૩૩૫૦
-૩૨૬૯
૦૦૮૧
૫૦ x ૫૦ x ૧૦ = ૫૨૫,૦૦૦
૧૫૮
૨૫૦૦૦
૧૯૩
-૧
૧
+ ૧
૨૫
+ ૫
૩૦૮
૦૨૫૦૦
+ ૮
-૨૪૬૪
૩૧૬
૦૦૩૬
દરેક કાંચનિગિરની ઉપર ૧-૧ પ્રાસાદાવતંસક છે. તે દરેક ૬૨`/૨ યોજન ઊંચા અને ૩૧૧/૪ યોજન પહોળા છે. તે દરેકમાં ૧-૧ મણિપીઠિકા છે. તે ૨ યોજન લાંબી-પહોળી છે. તેની ઉપર પરિવારસહિત અધિપતિદેવોનું ૧ સિંહાસન છે. અધિપતિદેવોનું નામ કાંચનદેવ છે. તેમના રાજધાની અને પરિવાર દક્ષિણભરતાર્ધદેવની જેમ જાણવા. મેરુપર્વતથી ઉત્તર તરફના કાંચનગિરિના અધિપતિની રાજધાની મેરુપર્વતથી ઉત્તરમાં છે અને મેરુપર્વતથી દક્ષિણ તરફના કાંચનગિરિના અધિપતિની રાજધાની મેરુપર્વતથી દક્ષિણમાં છે.
૧૫૦
-૧૨૫