________________
૧૧૯
II
II
II
મતાંતરે પ્રતરગણિત લાવવાનું કારણ
= ૫,૧૧,૭૦૦ યો. ૬૦૦ કળા = ૫,૧૧,૭૦૦ યો. + ૩૧ મો. + ૧૧ કળા = ૫,૧૧,૭૩૧ ધો. ૧૧ કળા
૩૧ યોજન ૧૯) ૬૦૦
–૫૭.
૦૩૦ ' –૧૯
૧૧ કળા પણ વૈતાદ્યપર્વતનું પ્રતરગણિત સાધિક ૫,૧૨,૩૦૭ યોજના ૧૨ કળા છે. તેથી આ કરણ પ્રમાણે પ્રતરગણિત ન લાવવું.
• આપણું સારું કે ખરાબ કરનાર બીજું કોઈ નથી પણ આપણે
જ છીએ. મન-વચન-કાયાની સારી પ્રવૃત્તિ વડે આપણે પુણ્ય બાંધી સુખી થઈએ છીએ. મન-વચન-કાયાની ખરાબ પ્રવૃત્તિ વડે આપણે પાપ બાંધી દુઃખી થઈએ છીએ. આપણા સુખ
દુઃખના કર્તા આપણે જ છીએ. • માણસ સુખના દિવસોમાં પાપ કરે છે અને એ પાપથી દુઃખ
આવે ત્યારે ભગવાનને યાદ કરે છે. કેવી વિચિત્રતા ! બીજાના ગુણો જોઈને રાજી થવું. આપણા દોષો જોઈને નારાજ થવું. આજસુધી શરીરે મજા કરી છે અને સજા આત્માને થઈ છે. હવે શરીરને સજા કરીને આત્માને મજા કરાવવાની છે.