________________
૧૬૨
સિંધુનદી, શેષ નદીઓ પ૬ | યોજના
૪૫,000 - ૪,૫૦,૦૦૦ ધનુષ્ય ,
- = ૧૦ ધનુષ્ય ૪૫,૦૦૦ ૧ યોજન = ૮૦૦૦ ધનુષ્ય
: પ૬ ' યોજન = પ૬ / x ૮૦૦૦ = ૪,૪૮,૦૦૦ + ૨૦૦૦ = ૪,૫૦,૦૦૦ ધનુષ્ય.
બે બાજુની વૃદ્ધિ = ૧૦ x ૨ = ૨૦ ધનુષ્ય.
* મૂળથી જેટલા યોજના ગયા પછી જેટલી વૃદ્ધિ થાય, અંતેથી તેટલા યોજન આગળ આવ્યા પછી તેટલી હાનિ થાય.
સિંધુનદીઃ
પમહૂદના પશ્ચિમતોરણથી સિંધુ નદી નીકળે, સિંખ્વાવર્તન ફૂટની નીચેથી દક્ષિણ તરફ વળે, સિંધુપ્રપાતકુંડમાં પડે, ઉત્તરભરતાર્ધમાં દક્ષિણ તરફ વહે તિમિસ્રા ગુફાની પશ્ચિમ બાજુએ વૈતાઢ્યને નીચેથી ભેદે, દક્ષિણભરતાર્થના મધ્યભાગથી પશ્ચિમ તરફ વળે અને પશ્ચિમ સમુદ્રને મળે. શેષ બધુ ગંગાનદીની જેમ જાણવું. - રક્તાનદીઃ રફતા નદીની બધી વક્તવ્યતા ગંગાનદી પ્રમાણે જાણવી. - રક્તવતી નદીઃ રફતવતી નદીની બધી વક્તવ્યતા સિંધુ નદી પ્રમાણે જાણવી.' શેષ નદીઓ
તે તે ક્ષેત્રથી દક્ષિણ તરફના દ્રહમાંથી નીકળતી નદી ઉત્તર તરફ વહે છે. તે મેરુપર્વત કે વૃત્તવૈતાદ્યપર્વતથી પશ્ચિમ તરફ વળી ક્ષેત્રના બે ભાગ કરી પશ્ચિમ સમુદ્રને મળે છે. તે તે ક્ષેત્રથી ઉત્તર