________________
૧૭૮
બધા આરામાં તિર્યંચોનું આયુષ્ય દેવકુરુ-ઉત્તરકુરુમાં, હરિવર્ષ-રમ્પકમાં, હિમવંત-હિરણ્યવંતમાં અને મહાવિદેહમાં હંમેશા અવસર્પિણીના ક્રમશઃ ૧લા, રજા, ૩જા, ૪થા આરાની શરૂઆત જેવો કાળ હોય છે. બધા આરામાં તિર્યંચોનું આયુષ્ય (બહુલતાએ) - તિર્યંચો.
આયુષ્ય હાથી વગેરે મનુષ્પાયુષ્યની સમાન ઘોડા વગેરે મનુષ્યાયુષ્યનો :
ક્રમ
-
છે
દ
બકરા વગેરે મનુષ્પાયુષ્યનો ૪ ગાય, ભેંસ, ઊંટ, ગધેડા વગેરે ! મનુષ્કાયુષ્યનો ભાગ
કૂતરા વગેરે મનુષ્યાયુષ્યનો ભાગ અવસર્પિણીનો ત્રીજો આરો કંઈક બાકી હોય ત્યારે કુલકરો, નીતિ, તીર્થકરો, ધર્મ, અગ્નિ વગેરેની ઉત્પત્તિ થાય છે.
અવસર્પિણીમાં ત્રીજા આરાના ૮૯ પખવાડીયા બાકી હોય ત્યારે પહેલા તીર્થંકર સિદ્ધ થાય અને ચોથા આરાના ૮૯ પખવાડીયા બાકી હોય ત્યારે છેલ્લા તીર્થકર સિદ્ધ થાય.
ઉત્સર્પિણીમાં ત્રીજા આરાના ૮૯ પખવાડીયા પછી પહેલા તીર્થકરનો જન્મ થાય અને ચોથા આરાના ૮૯ પખવાડીયા પછી છેલ્લા તીર્થકરનો જન્મ થાય. છઠ્ઠા આરાનું સ્વરૂપ :
છઠા આરાની શરૂઆતમાં ૭ દિવસ ખારાપાણીના મેઘો વરસે છે. પછી ૭ દિવસ અગ્નિ વરસે છે. પછી ૭ દિવસ વિષ વરસે છે. પછી ૭ દિવસ ખારાપાણીના મેઘો વરસે છે. પછી ૭