________________
૧૮૨
૩૨ લક્ષણો
(૧૨) તેમનું મુખ શરદ ઋતુના ચન્દ્ર જેવું છે. (૧૩) તેમનું માથુ છત્ર જેવું છે. (૧૪) તેમના વાળ સ્નિગ્ધકાંતિવાળા અને કોમળ છે. (૧૫) તેઓ ૩ર લક્ષણવાળા છે. ૩ર લક્ષણો આ પ્રમાણે છે – (૧) કમંડળ (૯) સ્વસ્તિક (૧૭) અષ્ટપદ (૨૫) સમુદ્ર ૨) કળશ (૧૦) જવ (૧૮) અંકુશ (ર૬) ભવન (૩) ચૂપ (૧૧) મત્સ્ય (૧૯) સુપ્રતિષ્ઠક, (વૃક્ષ)(ર૭) આરિસો (૪) સૂપ (૧૨) મગર (રમોર (૨૮) પર્વત (૫) વાવડી (૧૩) કાચબો (૨૧) પુષ્પનીમાળા (ર૯) હાથી (૬) છત્ર (૧૪) રથ (રર) અભિષેક (30) બળદ (૭) ધ્વજ (૧૫) થાળ (ર૩) તોરણ (૩૧) સિંહ
(૮) પતાકા (૧૬) પોપટ (૨૪) પૃથ્વી (૩ર) ચામર યુગલિક સ્ત્રીઓના શરીરની વિશેષતાઓ :
(૧) તેમના બધા અંગો સુંદર હોય છે. (૨) તેણીઓ બધા મહિલાગુણોથી યુક્ત છે. (૩) તેમના ચરણો ભેગી આંગળીવાળા, કમળ જેવા કોમળ
અને કાચબા જેવા સુંદર છે. (૪) તેમના જંઘાયુગલ રોમરહિત અને સારા લક્ષણોથી
યુક્ત છે. (૫) તેમના જાનુ ગુપ્તસંધીવાળા અને માંસલ છે. (૬) તેમના ઉરુ કેળના થાંભલા જેવા, કોમળ અને પુષ્ટ છે. (૭) તેમના જઘન (કડની નીચેનો ભાગ) મુખની લંબાઈ
કરતા બમણા, માંસલ અને વિશાળ છે. (૮) તેમની રોમરાજી સ્નિગ્ધકાંતિવાળી અને કોમળ છે. (૯) તેમનું નાભિમંડલ પ્રદક્ષિણાવર્ત તરંગવાળુ છે. (૧૦) તેમની કુક્ષિ સુંદર લક્ષણોવાળી છે. (૧૧) તેમના પડખા સુંદર છે.
કરતા