________________
૧ ૨૮
મહાહિમવંતપર્વતના ૮ ફૂટો અને નિષધપર્વતના ૯ કૂટો * સિદ્ધાયતન કૂટ સિવાયના શેષ કૂટોના અધિપતિ કૂટના નામ
પ્રમાણે નામવાળા, ૧ પલ્યોપમ આયુષ્યવાળા, વિજયદેવ જેવી મોટી ઋદ્ધિવાળા દેવ-દેવી છે. તેમની રાજધાની મેરુપર્વતની દક્ષિણમાં અસંખ્ય દ્વીપ-સમુદ્ર ઓળંગીને અન્ય જંબૂદ્વીપમાં ૧૨,000 યોજન અવગાહીને આવેલી છે. તે વિજયા રાજધાનીની સમાન છે. અધિપતિ દેવ-દેવીઓના નામો
ઉપરથી તે તે કૂટોના નામો પડ્યા છે. * સિદ્ધાયતનકૂટ સિવાય દરેક કૂટ ઉપર સર્વરત્નના ૧-૧
પ્રાસાદાવતંસક છે. તે દર | યોજન ઊંચા અને ૩૧ | યોજન લાંબા-પહોળા છે. તેમાં અધિપતિ દેવ-દેવીના અને
તેમના પરિવારના દેવ-દેવીના સિંહાસનો છે. (૩) મહાહિમવંતપર્વતના ૮ કૂટો :
(૧) સિદ્ધાયતન ફૂટ (૨) મહાહિમવંત કૂટ (૩) હિમવંત કૂટ (૪) રોહિતા કૂટ (૫) હી કૂટ (૬) હરિકાંતા કૂટ (૭) હરિવર્ષ કૂટ (૮) વૈડૂર્ય કૂટ
બધુ લઘુહિમવંતપર્વતના કૂટોની જેમ જાણવું. (૪) નિષધપર્વતના ૯ કૂટો :
(૧) સિદ્ધાયતન ફૂટ (૨) નિષધ કૂટ (૩) હરિવર્ષ કૂટ (૪) પૂર્વવિદેહ કૂટ
(પ) હરિત કૂટ I લઘુક્ષેત્રસમાસની ગાથા ૬૫ની ટીકામાં અહીં ફ્રી કૂટ કહ્યું છે.