SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૯O વૈતાદ્યપર્વતનું પ્રતરગણિત ૫,૧૨,૩૦૭ યોજન ૧૯) ૯૭૩૩૮૪૫ -૯૫ ૦૨૩ - ૧૯ ૦૪૩ -૩૮ ૦૫૮ –૫ ૭ * ૦૧ ૪૫ –૧ ૩૩ - ૦૧ ૨ કળા આ વૈતાદ્યપર્વતના પ્રથમ ખંડના પૃથ્વીતલનું પ્રતરગણિત છે. વૈતાદ્યપર્વતના પ્રથમ ખંડનું ઘનગણિત = સા. ૫,૧૨,૩૦૭ યોજન ૧૨ કળા x ૧૦ = સાધિક ૫૧, ૨૩,૦૭૦ યોજન ૧૨૦ કળા = સાધિક ૫૧, ૨૩,૦૭૬ યોજન ૬ કળા વૈતાદ્યપર્વતના બીજા ખંડનું પ્રતરગણિત = | (સા. ૨,૦૩,૬૯૧)+(સા. ૧,૮૫,૨૨૪) * - X ૩૦ વૈતાદ્યપર્વતના પ્રથમ ખંડની ઊંચાઈ ૧૦ યોજન છે. જો કે અહીં વૈતાદ્યપર્વતના બીજા ખંડની મોટી જવાના વર્ગનો અને નાની જીવાના વર્ગનો સરવાળો કરવો જોઈએ, પણ પૂલ ગણિતને આશ્રયીને વૈતાદ્યપર્વતની પ્રથમ ખંડની જ મોટી જવાના વર્ગનો અને નાની જીવાના વર્ગનો સરવાળો પૂ. મલયગિરિ મહારાજે બ્રહëત્રસમાસની ટીકામાં કર્યો છે, તેથી અમે પણ તે જ રીતે નિરૂપણ કર્યું છે. LI વૈતાદ્યપર્વતના બીજા ખંડની પહોળાઈ ૩૦ યોજન છે.
SR No.022056
Book TitleKshetra Samas
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages650
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy