________________
श्रीकल्पसूत्रे
--
मञ्जरी
न भृतिषु जलाशयेषु जलानि पानीयानि च विमलानि-स्वच्छानि जातानि, जनपदे-देशे च जनमनांसि हर्ष-प्रकर्ष
वशन प्रमोदाधिक्यहेतना पवनवेगेन वायवेगेन सरसिकत्रिमपद्माकरे घनरसा:-जलानि इव विसपान्त-विशेषण चलन्ति संजातानि। तथा-वनवासिनो जन्तवः पाणिनः जन्मजातानि-जन्मना सहोत्पन्नानि-सहजानि वैराणि3 शत्रुभावान् विधय-विमुच्य च सहाऽऽहारिणः सहभोजिनः, सहविहारिणः सहगामिनश्च जाता। तथा-अम्बरमण्डलम् अाकाशप्रदेशः धाराधराऽऽ-डम्बरविधरं मेघघटारहितम्, अमल-स्वच्छ चाकचक्यचश्चितं-विमानादिप्रकाशयुक्तं जातम्। तथा-कोकिलादिपक्षिणः साल-रसाल-तमालप्रमुख-शाखि
_ तथा जंगली जन्तु सहज-जन्म से ही उत्पन्न होने वाले-वैर को त्याग कर साथ-साथ चरने लगे और साथ-साथ चलने लगे और साथ साथ रहने लगे।
तथा-आकाश-मंडल मेघ-घटाओं से विहीन, स्वच्छ तथा देवों के विमानों आदि से चमचमाने लगा।
टीका
म भगवज्जन्म
कालवर्णना
આ પાણી પણ સ્વચ્છ, નિર્મળ અને સ્વાદિષ્ટ હતાં. પાણી પણ, ખેરાકની ગરજ સારે તેવાં હતાં. ને તૃષાતુરને શીતલતા આપે તેવા મીઠા અને ગુણયુક્ત હતાં.
જેમ પવનના કુંકાવાથી, પાણી હિલે ચઢે ને મોજાઓનું તાંડવનૃત્ય શરું થાય, તેમ દેશ અને રાષ્ટ્ર ભરના લોકોના ઉત્સાહને જુવાલ, ક્રમે ક્રમે વધવા માંડ્યો.
જંગલના પ્રાણીઓએ પિતાના વૈર યુક્ત સ્વભાવનું વિસ્મરણ કરવા માંડયું. એક બીજાને પ્રેમથી ચાહવા લાગ્યાં, ને આહાર-વિહાર આદિમાં, જરાપણુ ક્ષેભ અનુભવ્યા વિના, એકજ પ્રદેશે, ચરવા તેમજ હરફર કરવા લાગ્યાં. જાણે પ્રેમાળુ કુટુંબ હોય.
જંગલો સર્વ પ્રાણીઓ માટે ઉત્પન્ન થયેલાં છે, એમ, જંગલી પ્રાણીઓના મનમાં ભાવ પ્રગટ થયો. દરેકને સુખરૂપ અને સહાયક બનવું તેમ, તેમની મનોવૃત્તિ થવા લાગી. જાતિવેરની ભાવના અદશ્ય થવા લાગી. પિતપોતાની ભાષાઓ દ્વારા, પ્રેમસૂચક ચિન્હો બતાવવા લાગ્યાં. પિત પિતાની રીતે આનંદ વ્યક્ત કરતાં જણાવા લાગ્યાં. કદાપિ આ આનંદ, જીવનમાં નહિ આવ્યો હોય! તેમજ નહિં માર્યો હોય ! તેમ તેઓને જણાવા લાગ્યું. ને આવા ઉદ્ભવેલા આનંદને ભગવટો કરી લે, એમ માની, તેમાં ગરકાવ થયાં હોય તેમ તેઓ જણાવા લાગ્યાં,
આકાશ માર્ગો પણ, ચકચકિત વિમાનથી ભરચક ભરેલાં હતાં તેમ જણાતું હતું. વિમાનની હારમાળાઓ શ્યમાન થતી હતી. દેવવિમાનેથી, આકાશ માગ રુપાંઈ ગયું હોય તેમ જણાતું. વિમાનના અંદર થતાં નાહ્યા.
Jain Education S
tational
or Private & Personal Use Only