Book Title: Jawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
શુદ્ઘ ૨ ]
રાજકોટ–ચાતુર્માસ
[ ૩૭૩
ભક્ત લૉકા કહે છે કે, “ હે ! પ્રભા ! આપના નામનેા અર્થ અને આપના પ્રભાવ ગુરુમુખે સાંભળી હું આપને એવી પ્રાર્થના કરું છું કે, જે શત્રુઓને આપે હરાવ્યાં છે એ શત્રુઓ આપથી પરાજિત થઈ મને હરાવી રહ્યાં છે. મારા માટે આ દુઃખના વિષય છે. હું આપને સેવક કહેવાઉં છું અને આપને હું મારા નાથ માનું છું. પણ જ્યારે એ જ શત્રુઓ આપથી પરાજિત થઈ મને–તમારા ભક્તને દબાવે અને હું દુખા* એ મારા માટે તે '' લજ્જાની વાત છે, પણ સાથે સાથે તમારા માટે પણ એ વિચારવા જેવી વાત છે. આપના જે ગુણા પ્રસિદ્ધ છે એ ગુણાનુસાર તે તમારે મને એ શત્રુએથી બચાવવા જ જોઇએ. ’ ભગવાનના ગુણ કેવાં છે એને માટે આચાર્ય માનતુંગ કહે છે કેઃ—
goat farst विबुधार्चित पादपीठ | स्तोतुं समुद्यतमतिर्विगतपोऽहम् ॥
કહે છે કે, અમે કાણુ કે એમ કહેવા લાગા કે, અમે આ પ્રમાણે નમ્રતા ધારણ
હે ! પ્રભા ! આપની સ્તુતિ કરવા માટે હું સાહસ કરુ` એ મારા માટે નિલજ્જતાની વાત છે. કારણ કે હું તા બુદ્ધિહીન છું અને આપ એવા મુદ્દ છે કે આપનાં ચરણુ જ્યાં પડે છે એ પાદપીઠને ઇન્દ્ર પણ નમસ્કાર કરે છે. એવી દશામાં હું આપના ગુણાનું વર્ણન કરવાનું સાહસ કરું એ મારા માટે નિજ્જતાની વાત છે. જ્યારે આચાર્ય માનતુંગ પણ આમ કહે છે ત્યારે ભતા આપનાં ગુણાનું વર્ણન કરી શકીએ ? ભક્તાની માફક તમે પણ વળી કાણુ કે અમે પરમાત્માનાં ગુણાનું વર્ણન કરી શકીએ ? કરી આચાય માનતુંગ અને ભકતા જે ભાવનાપૂર્વક પરમાત્માની પ્રાર્થના કરે છે, એવી ભાવનાથી તમે પણ પરમાત્માની પ્રાથના કરા તા તમારા ખેડા પાર થઈ જાય ! ભકતા કહે છે કે, “ હે ! પ્રભા ! જો કે તું અમને સહાયતા આપવા અમે તારી સહાયતા કેમ લઈ શકતા નથી એ વિષે વિચાર કરીએ છીએ તા એમાં અમારી જ . ભૂલ જણાય છે. હૈ! પ્રભા ! જો અમે અનન્યભાવે તમારા શરણે આવીએ તે અમને કાઈ શત્રુ હરાવી શકે નહિ, એવી અમેાને ખાત્રી છે. પણ દુ:ખને વિષય તા એ છે કે, જેવું અમે ખેાલીએ છીએ તેવું અમે કરી શક્તા નથી. જો અમે કહેવા પ્રમાણે કરી બતાવીએ તે અમારા આત્મા પણ તમારી માફક શત્રુઓ ઉપર વિજય મેળવી શકે. "" આ પ્રમાણે ભતા પેાતાની ભૂલ સ્વીકારતાં કહે છે કેઃ—
છતાં
હે ! પ્રભુ! મેરા હી સબ દોષ,
શીલસિન્ધુ કૃપાલુ નાથ અનાથ આરતાષ. હે! પ્રભુ॰ વેશ વચનવિરાગ મન, અદ્ય અવશુનન કા કાશ,
રામ પ્રીતિ પ્રતીતિ પાલી, કપટ કરતબ કાશ.--હે ! પ્રભુ
(6
ભકતા કહે છે કે, “ હે ! પ્રભા ! અમે બરાબર જોઈ શકયા છીએ કે, એ બધા દોષ અમારા જ છે. ગુરુમુખે અને શાસ્ત્રદ્વારા અમે એ જાણી શકયા છીએ કે આપ તા પૂ થઈ ગયા છે અને તેથી આપમાં તે કેાઈ દોષ હેાઈ શકે જ નહિ, માટે એ બધા દોષ અમારા જ છે. જે પ્રમાણે સૂર્ય પૂર્ણ કળાએ પ્રકાશ્યા હોય છતાં કાઈ આંખા બંધ કરીને કહે કે, ‘ સૂર્યાં મને પ્રકાશ આપતા નથી ' તે આમાં સૂર્યને શે। દેષ ? તે જ પ્રમાણે અમે વેશ