Book Title: Jawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society

View full book text
Previous | Next

Page 352
________________ વદી ૧ | રાજ કાટ–ચાતુર્માસ [ ૬૮૩ અમુક માણસ દુનિયામાં ન રહ્યો, એ પહેલાં જ તું સારાં કામે કરી લે.” તમારે પણ આ કવિના કથન ઉપર વિચાર કરવા જોઈએ. સારા કામના પ્રારંભ કરવામાં વિલંબ કરવા ન જોઈ એ. તમે જુએ છે કે, તમારા સાથી મૂર્ત્તિપૂજક લોકેા તીર્થાદિમાં કેટલા રૂપિયા ખર્ચે છે અને તે આગમાય સમિતિ વગેરે જ્ઞાનખાતામાં કેટલા બધા રૂપિયા ખચી રહ્યા છે. પરંતુ તમા સ્થાનકવાસીને ચેડીક પણ ખં કરવામાં કેટલા વિચાર કરવા પડે છે અને કેટલી મુશ્કેલીઓ વેઠવી પડે છે ? તમારું સાહિત્ય પણ એવું ઊંચું છે કે, જે ‘ નિર્દોષ દેવને દેવ ’ અને ‘ દયામય ધર્મને ધર્મ’ માને છે. તમારું એ ઉચ્ચ કૅાટીનું સાહિત્ય પણ આજે કેવી દશામાં પડયું છે તે જુએ ! તમને તમારા સાહિત્ય ઉપર પૂરેપૂરા વિશ્વાસ હેાય તે તેને પ્રચાર કરવામાં જરાપણ વિલ કરવા ન જોઈએ અને દરેકે પેાતાની શક્તિ અનુસાર સાહિત્ય-પ્રચારમાં સક્રિય સહકાર આપવા જોઈ એ. આ પ્રમાણે સાહિત્યાહાર થાય તેા તમારું અને ખીજાનું કલ્યાણુ જ છે. શાસ્ત્ર તે છે કે જેમાં ઉદારતા હૈાય. તમારા શાસ્ત્રમાં પૂર્ણ ઉદારતા છે તે પછી તેની પાછળ તમે કેટલા રૂપિયાના વ્યય કર્યો અને વિવાહ-શાદી વગેરેની ધમાલમાં કેટલા રૂપિયાને વ્યય કર્યાં તેને પૂર્વાપર વિચાર કરા. તમે સાધુમાગી હેાવા છતાં તમને ખીજાએ કૃપણુ-લાબી કહે છે. સમ્યગ્દષ્ટ થઈ ને કૃપણ રહેવુ' એ કેટલા આશ્રય'ની વાત છે ? જે કાઈ પુદ્દગલાનું સ્વરૂપ જાણે છે અને જે કાઈ પુણ્ય-પાપના વિવેક કરી શકે છે તે કૃપણ રહી શકતા નથી. જે પાપમય કામ તેા ત્યાગ કરતા નથી પણ પુણ્યના કામના ત્યાગ કરી બેસે છે તે સમષ્ટિ કેવા પ્રકારના છે? માટે જાતિવિરુદ્ધ હાનિકારક ખાનપાનમાં અને કામકાજમાં પેાતાની શક્તિના દુર્વ્યય ન કરતાં, ભગવાનને મા દીપે એવાં શુભ કાર્યોંમાં તમારી શક્તિને સદુપયાગ કરે. જેમનામાં જેટલી શક્તિ હેાય તેટલી શક્તિને ભગવાનના માર્ગોને દીપાવવામાં ઉપયાગ કરવા જોઇ એ. શારીરિક, માનસિક, વાચિક કે આર્થિક કાઈ પણ પ્રકારની શક્તિ તમારી પાસે હાય તે શક્તિનેા ભગવાનને ધમ ફેલાવવામાં ઉપયોગ કરા તેા કલ્યાણ છે. કેટલાક લેાકેા પેાતાની શિતનેા સાહિત્યાહાર અને સાહિત્યપ્રચાર કરવામાં ઉપયાગ કરવા ચાહે છે, પણ તેએ એકલા દ્વાવાથી અને ખીજાનેા સહકાર ન હેાવાથી, કાંઈ કરી શકતા નથી. એવા ઉત્સાહી લેાકેાને તમે સહકાર આપે કે જેથી ભગવાનના માર્ગ દીપે અને તમારા ધર્મ અને તમારું સાહિત્ય પ્રકાશમાં આવે. શ્રી સંધના સેક્રેટરીએ તમારી પાસે ચાતુર્માસ દરમ્યાન થએલ કાર્યાં અને દાનની સક્ષિપ્ત નોંધ વાંચી સંભળાવી તે બાબતમાં મારે કાંઈ કહેવાનું નથી. તેમ છતાં દયા સંબધમાં જણાવવાનું કે સદરમાં જે કુતરાઓને મારવામાં આવતાં હતાં તે કુતરાઓને બચાવાનેા પ્રયત્ન કરવામાં આવ્યા છે અને પેાલીસના જે ઘેાડાએ મારી નાંખવામાં આવતાં તેમને પણ પ્રયત્ન કરી બચાવી લેવામાં આવ્યા છે. આ પ્રમાણે યાની પ્રેરણાથી આ બધું થયું છે. પરંતુ દયાના પહેલા અધિકારી તે તે છે કે જેમને તમારી ઉપર ઉપકાર છે. ભારતમાં આજે ગાયાની જે કતલ થાય છે તેમાં સરકારી સત્તાને પણ હાથ છે. એટલા માટે એ કાર્યં સરકારી સત્તાની સહાયતા વિના અટકાવી ન શકાય. પશુ હમણાં * દ્વાનની સક્ષિપ્ત નોંધ માટે પરિશિષ્ટ ખીનું પાનુ ૬૮૮ જુએ.

Loading...

Page Navigation
1 ... 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364