Book Title: Jawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society

View full book text
Previous | Next

Page 364
________________ ]= શ્રી મહાવીર જૈન જ્ઞાનોદય સંસાયટીનાં નૂતન પ્રકાશને. શ્રી સૂત્રકૃતાંગ સૂત્રઃ પ્રથમ ખંડ: બે અધ્યયન. મૂળ, શ્રી શિવાંકાચાર્યકૃત ટીકા, સંસ્કૃત છોયા, વ્યાકરણ, અન્વયાર્થ, ભાવાર્થ, હિન્દી ટીકાથ. રિયલ 8 પેજ: 350 પાનાં પાકું પુઠુંઃ કિં. રૂા. 1-8-0. શ્રી સૂત્રકૃતાંગ સૂત્ર: દ્વિતીય ખંડ : સાત અધ્યયન. સદર સંદર છપાય છે. પૂજ્યશ્રી જવાહરલાલજી મહારાજ સાહેબના વ્યાખ્યાનના આધારે શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ : અનાથી મુનિ અને સુદર્શન ચરિત્ર. રાજકેટ ચાતુર્માસના શાસ્ત્રીય વ્યાખ્યાનેાને શુભ સંગ્રહ. રાયલ 8 પેજી: 730 પાનાં: પાકું પૂંઠું: કિં. રૂા. 2-4-0. બે ભાગમાં દરેક ભાગ પાનાં 360: પાકું પુડું: કિં. 1-2-1, શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ : સભ્યત્વ પરાક્રમ અને મયણરેહા ચરિત્ર. જામનગર ચાતુર્માસના શાસ્ત્રીય વ્યાખ્યાનોને સંગ્રહ. રોયલ 8 પેજી. છપાય છે. જવાહિર જ્યોતિ : જનસેવા, બ્રહ્મચર્ય, સંતતિનિયમન, ખાદી વિષયક સામાજિક વ્યાખ્યાનનો શુભ સંગ્રહ. ક્રાઉન 16 પેજી: પાનાં 218: પાકું પૂંઠું: કિં. છ આના. બ્રહ્મચારિણી–મહાસતી ચંદનબાળા: ચંદનબાળાની અનુપમ ધર્મકથા ઉપરના વ્યાખ્યાનના આધારે. ક્રાઉન 16 પેજી: પાનાં 360: પાકું પૂંઠું: કિં. છ આના. ધર્મ અને ધર્મનાયક: દશ ધર્મો અને ધર્મનાયકે ઉપરના વ્યાખ્યાનના આધારે ક્રાઉન 16 પેજી: પાનાં 250: પાકું પુડું: કિં. છ આના. પૂછો: શ્રી મહાવીર જૈન જ્ઞાનોદય સોસાયટી = રા જ કે ટ = ]

Loading...

Page Navigation
1 ... 362 363 364