Book Title: Jawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society

View full book text
Previous | Next

Page 360
________________ રાજકેટ-ચાતુર્માસ [ ૬૯૧ પરિશિષ્ટ ત્રીજું સંવત ૧૯ર ના ચાતુર્માસ દરમ્યાન પૂજ્ય આચાર્ય મહારાજશ્રી પાસે સજોડે શીયળવ્રત લેનારાઓની શુભ નામાવલી ૧ મહેતા વાલજી અમુલખ, રાજકોટ તથા તેમનાં ધર્મપત્ની અ.સૌ. મેતીબાઈ ૨ શ્રીમાન શેઠ તારાચંદજી પુનમચંદજી ગેલડા, મદ્રાસ તથા તેમનાં ધર્મપત્ની અ.સૌ. રામસખીકુંવરબાઈ ૩ કામદાર ડાહ્યાલાલ ગોરધન કંડોરણુવાળા તથા તેમનાં ધર્મપત્ની અ. સૌ. મણીબાઈ ૪ મહેતા મનસુખલાલ નારણજી બાલંભાવાળા તથા તેમનાં ધર્મપત્ની અ.સૌ. પ્રેમબાઈ. ૫ શ્રીયુત ચુનીલાલ નાગજી વેરા, રાજકોટ તથા તેમનાં ધર્મપત્ની અ.સૌ. સાંકળીબાઈ ૬ શેઠ ન્યાલચંદ હંસરાજ, રાજકેટ તથા તેમનાં ધર્મપત્ની અ.સૌ. કેસરબાઈ ૭ મહેતા રેવાશંકર રણછોડ, રાજકોટ તથા તેમનાં ધર્મપત્ની અ.સૌ. અમૃતબાઈ. ૮ શ્રીયુત લક્ષ્મીચંદ નરભેરામ ભીમાણી, રાજકોટ તથા તેમનાં ધર્મપત્ની અ.સૌ. ડાહીબાઈ. ૯ પારેખ મણીલાલ નાનચંદ, રાજકોટ તથા તેમનાં ધર્મપત્ની અ.સૌ. અમૃતબાઈ. ૧૦ શાહ ધારશી જેઠાભાઈ, રાજકોટ તથા તેમનાં ધર્મપત્ની અ.સૌ. રળી આતબાઈ. ૧૧ શાહ ઠાકરશી ખેતશી, રાજકેટ તથા તેમનાં ધર્મપત્ની અ.સૌ. જીવીબાઈ. ૧ર કોઠારી મોતીચંદ કાળીદાસ, રાજકોટ તથા તેમનાં ધર્મપત્ની અ. સૌ. સમરતબાઈ. ૧૩ શ્રીયુત્ અમૃતલાલ માનસંગ પારેખ, ધીકાવાળા તથા તેમનાં ધર્મપત્ની અ.સૌ. જુમખબાઈ શીયલવ્રત અંગીકાર કરનારા ઉપરના દરેક ભાઈને શ્રી રાજકેટ સંધ તરફથી ગરમ સાલ તથા દરેક બહેનને સૌભાગ્યને સાડલે પિશાક તરીકે આપવામાં આવેલ હતાં તેમજ શ્રીયુત જેચંદ અજરામર કેકારી તથા તેમની દીકરી અ.સૌ. મણીબાઈ તરફથી દરેકને ચાંદીના રકાબી પ્યાલાની ભેટ આપવામાં આવી હતી.

Loading...

Page Navigation
1 ... 358 359 360 361 362 363 364