Book Title: Jawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
૧૨૬ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ આસા
કે દુ:ખ માનીને ? જો તે તેમાં દુઃખ માનતા હાય તે। પ્રવૃત્તિ જ શા માટે કરે ? તે લેાકા જો કે તેમાં સુખ માનીને જ પ્રવૃત્તિ કરે છે પણ વાસ્તવમાં તે બધામાં દુઃખ છે.
આ પ્રમાણે સંસારમાં જેટલાં ખરાબ કામેા છે તે ખરાબ કામે સુખ માનીને જ કરવામાં આવે છે. દુ:ખ માનીને કરવામાં આવતાં નથી અને આ રીતે સ’સાર દુઃખને પણ સુખ માની રહ્યો છે. લેાકા પોતાના પુત્રોને સુધારવા માટે કાલેજોમાં મેાકલે છે પણ ત્યાં કેવી રીતે કુળપર પરા અને ધર્મના નાશ થાય છે તે કાણુ જુએ છે! જે પાપ લાખા રૂપિયા મળે છતાં કરવામાં આવતું નથી તે પાપ ત્યાં કરવામાં આવે છે. આમ હાવા છતાં પોતાના પુત્રોને ત્યાં એટલા માટે મેાકલવામાં આવે છે કે અમારા પુત્રો ભણશે-ગણશે તે સુખી થશે. કાઈ કાઈ કાલેજના વિષે સાંભળ્યું છે કે, ત્યાં જે અનીતિ થાય છે અને ત્યાં છેાકરા-કરીઓ જે અતર્થા કરે છે એ સાંભળતાં મેાઢામાં આંગળી દબાવી દેવી પડે છે. આ પ્રમાણે નૈતિકજીવનમાં ખાખી પેસવા પામી છે. એટલા માટે જ્યાંસુધી નૈતિક જીવનમાં પલટા કરવામાં ન આવે ત્યાંસુધી આધ્યાત્મિક જીવન આવી જ કેમ શકે ? સુદર્શન ચરિત્ર ૫૮
હવે આ જ વાત સુદર્શનના ચરિત્રદ્વારા સમજાવું છું. તમારા પૂર્વજો કેવા હતા એ થાત સુદર્શનના ચરિત્ર ઉપરથી જુએ. જેમના પૂર્વજો સુનની જેવા થઈ ગયા છે તે લોકા ને ખરાબ કામના દરે તે શું તે શરમની વાત નથી ? સુદન સાધુ તા પાછળથી થયા પણ પહેલાં તા તે શેક કહેવાતા હતા અને શ્રાવક હતા, પણ તે નામથી જ શેર્ડ કે શ્રાવક ન રહ્યા પણ નામ પ્રમાણે કામ પણ કરી બતાવ્યું. તમે સુનની કથા ઉપરથી જુઓ કે તમારા પૂ`જો તમારા માટે કેવા આદર્શો ઉપસ્થિત કરી ગયા છે.!
- દેખ સુનિકા ધાય પડિતા, મનમ લાઈ રાષ;
હરિણી, વેશ્યા કરી સમીક્ષા, બહુકાઈ ભર જોષ. ॥ ધન૦ ૧૨૭
સુદર્શન શેઠે સંસારયાત્રાને પૂર્ણ કરી, જીવનસાધના કરવા માટે સંયમને ધારણ કર્યાં. સુદર્શનના અત્યાર સુધીના ચરિત્રના આદતે તમારી સમક્ષ એટલા માટે ઉપસ્થિત કરવામાં આવ્યા છે કે, જો તમે મુનિ અવસ્થાને પ્રાપ્ત કરી ન શકે તે પણ તેમનું ચષ્ઠિ તમને જે સદ્ભાષ આપે છે તે સખેાધને તમે પણ તમારી યાગ્મતાનુસાર અપનાવે. બજારમાં રત્ન પણ હાય છે અને સામાન્ય ચીજો પણ છે. પરંતુ લોકા તો પોતપોતાની શક્તિ અનુસાર જ ચીજો ખરીદે છે. આ જ પ્રમાણે સુદર્શન શેઠના ચરિત્રમાંથી તમે જે સદ્ભાધ તમારા જીવનમાં ઉતારી શકે તે સાધને તમે અવશ્ય અપનાવે.
સુદર્શન આગલા ભવમાં સુભગ નામને એક બાળક હતા, જે જિનદાસ શેઠનૈ ત્યાં નાકર હતા અને જંગલમાં ગાય ચરાવતા હતા. એક મહાત્માના સમાગમથી તે નવકાર સત્રના એવા રસિક બન્યા હતા કે પેટમાં ખીલા ખૂંચી જવા છતાં પણ નવકાર મંત્રનું ધ્યાન ન ભૂલ્યા પરંતુ તેના ઉપર દૃઢ રહ્યો હતો.
સુભગની નવકારમંત્ર ઉપરની આવી દૃઢ ભાવનાને કારણે જ તેને જીવ સુદર્શોન શેઠ તરીકે જન્મ પામ્યા હતા, જન્મ પામીને તે કેવી શિક્ષાને પામ્યા અને તેમણે કેવી ઉચ્ચ ભાવના કેળવી હતી. તે વાતની સમજ તે કપિલા અને અભયાના ફેંદામાંથી કેવી રીતે