Book Title: Jawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society

View full book text
Previous | Next

Page 296
________________ શુદી ૧] રાજકાટ–ચાતુર્માસ આઠ મણુ ચેાખા અને એક રૂપિયાનું ત્રીશ શેર ઘી મળતું હતું. તે તે જમાનામાં આજની માફક વીજળી, રેડિયા, સાઈકલ, મેટર જમાનાના લેાકા કેવાં સુખી હશે અને તેમનામાં કેવી શક્તિ હરશે એ આજે લેાકા કહે છે કે, જમાના સુધરી રહ્યો છે પણ જમાને સુધરી રહ્યો છે કે બગડી રહ્યો છે એને નિર્ણય કાણુ કરે ? [ ૬૨૦ જમાને કેવા સારા હશે ! વગેરે ન હતાં છતાં તે કાણુ કહી શકે ? કહેવાના આશય એ છે કે, અન્ન વિના જીવન નભી શકતું નથી. ભગવાન સભવનાથ જ્યારે ગર્ભમાં આવ્યા ત્યારે અન્નને। સભવ થવાને કારણે જ તેમનું નામ સંભવનાથ પડયું. જેટલા તીર્થંકરા થયા છે તે બધા દયાળુથી પણ વધારે ધ્યાળુ થયા છે. બધાએ દીક્ષા લીધા પહેલાં એક વર્ષી સુધી હમેશાં ૧૦૮ લાખ સાનામહેરેનું દાન આપ્યું છે અને એ પ્રમાણે પૃથ્વીને સ્વર્ણમયી બનાવ્યા બાદ દીક્ષા લીધી છે. જાણે ભગવાને આ કા` એટલા જ માટે કર્યું ન હેાય કે ભવિષ્યની જનતા થા—દાનમાં પાપ માનવા ન લાગે. આમ હેાવા છતાં જો કાઈ માણસ દયા—દાનમાં પાપ માને તે એ તેના મેહનેા જ પ્રતાપ છે એમ સમજવું જોઈ એ. ભગવાને દીક્ષા લીધા પહેલાં તેા સેનામહોરાનું દાન આપ્યું અને દીક્ષા લીધા બાદ કેવલજ્ઞાન પ્રાપ્ત કરી જનતાને કૈવલજ્ઞાનના પ્રકાશનું દાન આપ્યું. તેઓએ જનતાને સદ્ભાધ આપ્યા છે કે, “હું ! સ`સારના વા! સામાન્ય દુષ્કાળ પડવાને કારણે જ તમારી સ્થિતિ કેવી બની જાય છે તેને વિચાર કરી કે તમારે આવાં કષ્ટા કેટલીવાર ભાગવવાં પડયાં છે! તમારે ભવિષ્યમાં આવાં કટેશ સહન કરવાં ન પડે એ વાત તમારા હાથમાં જ છે.” આ ઉપદેશ ભગવાન સભવનાથે આપ્યા છે અને આવા જ ઉપદેશ બધા તીર્થંકરાએ આપ્યા છે. ઉપદેશ તા તે જ હોય છે પણ પાત્રના ભેદ અવશ્ય હેાય છે. એક જ કુવાનું પાણી કાંદાના ક્યારામાં જઈ કાંદાના રસરૂપે પરિણમે છે અને શેરડીના ક્યારામાં જઈ શેરડીના રસરૂપે પરિણમે છે. આ જ પ્રમાણે તે પાણી ગુલાબના ક્યારામાં જઈ ગુલાબરૂપે પરિણમે છે. પાણી તો તે જ છે પણ ઉપાદાનના ભેદને કારણે તેમાં પણ ભેદ પડી જાય છે. કુંભારને ત્યાં એક જ ખાડાની માટી આવે છે પણ તે જ માટીનાં જુદા જુદા પ્રકારનાં વાસણા બને છે. ઉપાદાન માટી તા એક જ પ્રકારની છે પરંતુ નિમિત્તે અને કર્તાના ભેદને કારણે તેનાં વાસણામાં પણ ભેદ પડી જાય છે. આ પ્રમાણે કેાઈવાર તેા ઉપાદાનના ભેદથી પણ ભેદ પડી જાય છે અને કાઈવાર કોં કે નિમિત્તના ભેદથી ભેદ પડી જાય છે. એટલા માટે કેવલ ઉપાદાનને જ ન જોતાં નિમિત્તને પણ સાથે જોવાની જરૂર રહે છે. જૈનદર્શોનનું આ જ રહસ્ય છે. કેવલ એક જ વાતને પકડી બેસવું અને ખીજી વાતને ભૂલી જવું એ જૈનદર્શનના રહસ્યને ન જાણવાનું અજ્ઞાનપણું બતાવે છે. અનાથી મુનિના અધિકાર—૭૦ મતલબ કે, ઉપદેશ તે એ જ હોય છે પરતુ પાત્રાનુસાર ઉપદેશ લાભ કરનારા હોય છે. અનાથી મુનિની સામે શ્રેણિક રાજા ઉપદેશને પાત્ર હતા; એટલા માટે મુનિને ઉપદેશ સાંભળી તેને જીવનપલટા થઈ ગયા. રાજા શ્રેણિક પહેલાં તા એમ કહેતા હતા કે, આ આવા સ્વરૂપવાન, સ્વસ્થ અને ભરયુવાનીમાં હોવા છતાં મુનિ કેમ થયા? ભાગેાના ઉપભાગ કેમ

Loading...

Page Navigation
1 ... 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364