Book Title: Jawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
વદી ૯ ] રાજકેટ ચાતુર્માસ :
[ ૯ હું તેમને માટે જ એવો શૃંગાર સજીશ કે એ શૃંગારમાં શેતાન–સેના-ચાંદીને સ્થાન નહિ હોય હવે હું સાચા પ્રેમનું આભૂષણ, લજજાનાં કપડાં, શીલનું અંજન અને બધા છો આત્મા સમાન લાગે એવી મેંદી ધારણ કરીશ. જે માર્ગ એ જગતારક મુનિ ગયા છે એ માર્ગની ધૂળને મારા શરીરને માટે ચંદન સમાન ગણી ચોપડીશ. એ મહાત્માના સ્મરણમાં જે આંસુઓ મારી આંખમાંથી ટપકશે તે જ આંસુઓ મારે મુક્તાહાર બનશે હવે હું મુનિનું ચિત્તરંજન કરવા માટે શ્રૃંગાર સજીશ, બીજા કોઈને માટે નહિ. ' ' , , ,
પંડિતાએ કહ્યું કે, “એવું જીવન તે સાધ્વીઓનું હોય છે. વેશ્યાનું જીવન એવું હોઈ શકે નહિ.” હરિણીએ ઉત્તર આપ્યો કે, “લેકે મને હવે વેશ્યા કહે કે ન કહે પણ હવે હું વેશ્યા નથી.” હવે હરિણી પંડિતાને પણ પિતાના રંગથી કેવી રીતે સંગી લે છે અને વિચાર હવે પછી યથાસમયે કરવામાં આવશે.
વ્યાખ્યાન: સંવત ૧લ્ટર આસે વદી ૯ શનિવાર
પ્રાર્થના . " "વિજયસેન નૃપવિપ્રા રણું, મંમિનાથ જિન જા, - ચૌસઠ ઈન્દ્ર કિયે મિલ ઉત્સવ, સુર-નર આનંદ પાયે . - . . સુજ્ઞાની છવા ભજ લે રે જિન ઈકવીસવાં. ૧માં -
. –વિનયચંદ્રજી કુંભટ વીશી " ,
ચા નેમિનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. -
પરમાત્માની પ્રાર્થના કરવા માટે જ્ઞાનીજને સંબોધન કરી' વારંવાર કહે છે. આ સંબધન કોના માટે છે?, કેઈ વ્યક્તિવિશેષને માટે આ સંબંધન નથી પણ અભેદ સંબંધન છે. એટલા માટે જે પિતાને માટે માને એને જ માટે એ સંબોધન છે. જ્ઞાનીજને વારંવાર સંબંધન કરી કહે છે કે, “હે ! સુજ્ઞાનીઓ ! પરમાત્માનું ભજન કરે. . ' » પરમાત્માની પ્રાર્થના કરવા માટે આ પ્રમાણે વારંવાર શા માટે કહેવામાં આવે છે? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, આજે સંસારમાં અનેક પ્રકારની ઉપાધિઓ વધી રહી છે. એ ઉપાધિઓને જોઈ જ્ઞાનીઓએ એક એવો માર્ગ શોધી કાઢયે છે કે જે દ્વારા આત્મા સંસોરની ઉપાધિમાંથી નીકળી કલ્યાણ સાધી શકે છે. આજે સંસારમાં પઠન-પાન આદિની ઊલટી ક્રિયા વધી રહી છે અને એ ક્રિયાને કારણે બુદ્ધિવાદ એ ફેલાવા પામ્યો છે કે, બુદ્ધિના પ્રપંચમાં પડી જઈ આત્મા અનેક સારાં તને પણ ભૂલી રહ્યો છે. વળી તે બીજાને ભૂલ્યા છે એટલું જ નહિ પણ પિતાને પણ ભૂલી રહ્યો છે , આજના લેકે જડવિજ્ઞાનમાં પડી જઈ ત્યાં સુધી કહેવા લાગ્યા છે કે, આત્મા જ નથી. આ પ્રમાણે આજના જડવિતાને અનેક ઉપાધિઓને જન્મ આપ્યો છે. આ કારણે જ્ઞાનીજને એમ કહે છે કે, સંસારમાં તે એવાં તોફાને ચાલ્યા જ કરે છે. તમે તે નિશ્ચલ થઈ પ્રમાત્માનું ભજન કરે. આ ઉપાધિના
૨