Book Title: Jawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
૫૫૦ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ આસા
કહે કે, અમે સાધુપણું ભાગેાપભાગ માટે ધારણ કર્યું છે. આમ હેવા છતાં પણ કેટલાક લાકો અંદરખાનેથી તેા ઉત્તમાર્થને નષ્ટ કરે છે અને ઉપરથી આ ઉત્તમાને સાધવાના ઢાંગ કરે છે. આવા લોકો આ લાકના પણ રહેતા નથી અને પરલાકના પણ રહેતા નથી. તમે કહેશો કે, એ લાકો આ લાકના કેમ રહેતા નથી ? તા આ પ્રશ્નને ઉત્તર એ છે કે, ગૃહસ્થ લોકો આ સંસારને જે પ્રમાણે સાધી શકે છે તે પ્રમાણે તે સાધુવેશધારી તા સાધી શકતા નથી. જેમકે, તમે લોકો તમારા શાખ માટે પીત્તળનાં કે ચાંદીનાં વાસણા પણ રાખી શકો છે. પરંતુ તે એવાં વાસણા રાખી શકતા નથી. તે તે લાકડાનાં, માટીનાં કે તુંબડાનાં જ વાસણા રાખી શકે છે. છતાં પીત્તળનાં કે ચાંદીના વાસણા પ્રત્યે મમત્વ રાખે તે તેને આ લેાક પણ કર્યાં રહ્યો ? તેને આ લાકના શેખ પણ પૂરા ન થયા અને તેને પરલાકના શેખ પણ પૂરા ન થયા. બલ્કિ એનું કાર્ય તે એના જેવું થયું કે, કોઈ ભીલડી જંગલમાં હાથીના મસ્તકમાંથી નીકળેલું માંતી પામીને પણ તેને કાંકરા માની ફેંકી દે અથવા કોઈને જંગલમાં આવના ચંદનનું લાકડું મળ્યું પણ તે ચંદનના લાકડાને મળીને ભાજન બનાવે તે એ જેમ ભયકર ભૂલ ગણાય છે તેમ જે ઉત્તમાને પામીને પણ સંસારનાં કામેમાં તેને નષ્ટ કરી દે છે તે સાધુ પણુ એવી જ ભયંકર ભૂલ કરે છે. તે સાધુ ઉત્તમા'ને નષ્ટ કરી આ લોકને પણ ગુમાવે છે અને પરલાકને પણ ગુમાવે છે. તમે લોકો ઇચ્છાનુસાર રંગીન કપડાં પહેરી શકો છે પરંતુ સાધુ તેા સફેદ જ પહેરી શકે છે, છતાં એ તે સફેદને પણ સજાવે અર્થાત્ તેની દ્વારા પેાતાના શોખ પૂરા કરવા ચાહે અને સંસારની મેાજ માણવા ચાહે તે તેણે ઉત્તમાને પણ નષ્ટ કર્યો અને છતાં તેના સ'સારને શાખ પણ પૂરેા ન થયા. આ પ્રમાણે જ્યારે તે ઉત્તમાને નષ્ટ કરી દે છે, ત્યારે તેને આ લાક અને પરલાક બન્ને બગડે છે. એ તે એના જેવું બને છે કે:-~~
ન ખુદા
હી મિલા ન વિશાલે સનમ; ન ઈશ્વર કે રહેન ઉપર કે સનમ.
તેણે તા સાધુપણું પણ પાળ્યું નહિ અને આ લોકને પણ રહ્યો નહિ. આ પ્રકારના કાર્યથી સાધુ લેકા દૂર રહે એવી સાવચેતી આપવા માટે જ અનાથી મુનિ આમ કહે છે. તેમને કોઈના પ્રતિ દ્વેષ નથી; પણ તેઓ સાધુઓનું હિત દષ્ટિમાં રાખી તેમને કહે છે કે, હું ! મુનિએ ! તમે આવા ઉત્તમ અર્થ પ્રાપ્ત કરીને પણ જો પાછા સંસારની ઝંઝટામાં પડી જશે। તે તમે ત્યાં ક્યાંયના નહિ રહેા.'
આ તા સાધુએની વાત થઈ; પણ તમે લોકો પણ તમારા વિષે જુએ કે, તમે પણ ઉત્તમને નષ્ટ તે નથી કરતા ને ? કાઈ સાધુ જો ઉત્તમાને નષ્ટ કરવા લાગે તે તેમને માટે તે તમે એમ કહેવા લાગશો કે, એ બહુ જ ખરાબ કરે છે; પણ તમે તમારા શ્રાવકપણા વિષે પણ જીએ કે, તેમાં તા કાંઈ ખરાબી પેસી ગઈ નથી ને ? જો તમે તમારા શ્રાવકત્રતમાં દૃઢ રહે। । પછી તમારી સામે કાઈ સાધુ આ પ્રકારને ઢાંગ ચલાવી શકે નહિ પણ તમે લેાકેા કેવળ ખીજાતે જ જુએ છે, પાતાને જોતા નથી કે, અમે શ્રાવક થઈ તે પણ શું કરી રહ્યા છીએ અને ઉત્તમાને કેવી રીતે નષ્ટ કરી રહ્યા છીએ ! તમે શ્રાવકા જો ચરખી લાગેલાં કપડાં ન પહેરે તે જાય ! જો નહિ તો પછી તમે તમારા માટે
શું તમારા શ્રાવકપણામાં કાંઈ ખામી આવી એમ શા માટે વિચારતા નથી કે, અમે તુચ્છ