Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૫૪ : : શ્રી જૈનશાસન (અઠવાડિક) શ્રી જૈનરત્ન શ્રમણેાપાસિકાએ વિશેષાંક
આખી રાજસભા આશ્ચય પામીને ધમ વાસિત ચિત્તવાળી ખની ગઈ. રાજાએ ઉચિત બહુમાન કરી રાજસભાએ રાજ આવવાં આગ્રહ કર્યાં. જે શેઠ નેમચંદભાઇએ સહ સ્વીકાર્યો...
એક દિ' નેમચંદ શેઠ જવાની રજા માગી પણ માણેકચંદ ભાઈ હા પાડતા જ નથી. વિનમ્રભાવે કહે છે કે, ભાઇ ! મારી ધ જિજ્ઞાસા' માપ નહિ સતે। તા કાણુ સ તાષસે, શેઠ નેમચંદભાઇ અત્યાગ્રહથી રોકાઈ ગયાં.
બીજી બાજુ પરમ શ્રાવિકા નયના શેઠાણી વિમળાબેનને રાજ ધર્માંસ્વરૂપ પ્યારથી સમજાવે છે જેના પ્રભાવે વિમળાબેન પણ પરમશ્રમણાપાસિકા બની પરમાત્માભકિત સાથે અનેકવિધ ધમ સાધનાથી જીવન અન્ય બનાવે છે અને સ્વભાવને સ્વ-પ૨ ઉપકારક બનાવે છે. આમને આમ બે મહિના પસાર થયા પણ માણેકચંદભાઇ ! મોટાભાઇને પૂછતા પણ નથી કે આપશ્રીનું શુ' નામ છે ? કે કયા ગામથી પધાર્યા છે ? જે ૧૨મામ શાસનને પામે એની ગભીરતા સમુદ્રને પણ એળ'ગે એમાં શું આશ્રય ! એક દિ' મધ્યાહ્ન સમયે બન્ને ધર્મબન્ધુએ ધર્માંગાષ્ઠી કરી રહ્યાં છે ત્યાં ચાકીદાર આવી હાથ જોડી કહે છે કે ફાઇ વૃધ્ધજન મોટા શેઠને મળવાં ઇચ્છે છે શેઠે રજા આપતાં વૃધ્ધપુરૂષ કે જે શેઠ રેમચંદભાઇના મુનિમ હતાં તે આર્વીને મેટ શેઠને નમી પડે છે. શેઠ ભારે બહુમાન આપી ખબર અંતર પુછે છે. કહે છે કે શે ! દેવ ગુરૂ કૃપાથી કુશળ છું...હવે પુન્યાદય આપશ્રીના ૧૬ કળાએ મધ્યાહ્નો તપે છે... યાં માણેકચંદ શેઠ મુનિમજીને એક નજરે જુવે છે ત્યાં ભૂતકાળ નજર સામે ખડા થઇ ગયા કે, વર્ષો પહેલા હુ ભારે આર્થિક મુશ્કેલીમાં આવી પડેલ. કાઇ પાઇની મદદ કરવા તૈયાર ન હતુ. આબરૂ સાચવ જો તાત્કાલીન ૧૫ હજાર રૂપીયા ન મળે તે વર્ષો જુની પેઢીની નાલેશી થાય અને જીવન ટુંકાવવુ" પડે... ત્યાં શેડ નેમચંદભાઇની નામના યાદ આવી. એમના ગામે પેઢીએ પાંહચી ગયા. શેઠ તે યાત્રાએ ગએલા પણ એમના આ મુનિમે વાત સાંભળી વગર ઓળખાણે વગર લખાણે ૧૫ હજાર રૂ. તુરત ગણી આપ્યાં અને આશ્વા સન આપ્યુ` કે જરાય સુ'આવ મા' વધુ જરુર હોય તા આપુ-મે ના પાડી શે.ઠ નેમચંદ્યભાઈની લક્ષ્મી મારા હાથમાં આવવાની સાથે મારા પુન્યાય વધુને વધુ સતે જ બની ગયા. એ રકમ વ્યાજ સાથે અલગ રાખી ચુકી છે. આજે ઋણમુકત બનીશ. એમ વિચારી માણેકચંદભાઈ ઉભા થઈ પગમાં પડી કહે છે કે મેાટા ભાઇ ! અણીના અવસરે ધર્માંનિષ્ઠ આપના મુનિમે જો મને ૧૫ હજાર રૂ. ન આપ્યા હૈ।ત તા આજે મારૂ જીવતરજ ન હેત ! આમ આ રકમ સ્વીકારી મને ઋણમુકત કરે... પણ મોટાભાઈ કાંઈ નાહાભાઈ