Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
8
વર્ષ ૭ : અંક ૧-૨-૩ તા. ૩૦-૮-૯૪
: ૫૩
8 પડશે-હવે મારે મારું જીવન ધર્મમાર્ગે જ વાળવું છે. દાક્ષિણ્ય ગુણના સ્વામી નેમચંદ છે શેઠ સ્નેહ ભાવ રોકાયાં... 8 રાજ બપોરે અને રાત્રે પ્રતિક્રમણ બાદ ધર્મચર્ચા ચાલે, નેમચંદભાઈ શ્રાવકધર્મ છે અને દાનાદિ ૪ પ્રકારને ધર્મ એવી સહેલાઈથી સમજાવે કે માણેકચંદભાઈ મધુરૂ અમી પાનની મસ્તી માનતાં. મને મન એમણે મોટાભાઈને ધર્મદાતા ગુરૂ સ્થાને હૈયામાં છે સ્થાપિત કર્યા .
નયન બેન અને વિમળાબેન સહદર ભગિની-સખી અને કલ્યાણમિત્ર બની ગયા. છે છે વિમળાબેને બને બાળકને એ પ્યાર આપ્યો કે, માતાની જેમ જ વિમળાબેનના છે 8 લાડલા અને માનીતા બની ગયાં. જ એક દિ માણેકચંદભાઇએ વંદન કરી કહ્યું કે, મોટાભાઈ ! આ મેળવેલી બધી છે લક્ષમી આપની જ છે, આ લક્ષમી મેળવવામાં મેં આજ દિ' સુધી કે અધર્મ આચર્યો છે 6 નથી, પુછયથી મળેલી સંપત્તિનો સારો સદુપયેગ ધર્મ કાર્યોમાં-દાનમાં જ થાય. ૪ 8 આપ હવે દાનગંગા” વહેતી મૂકો કે જેથી મારામાં વિરાગભાવ જન્મ. લોભ નબળો પડે અને આ છે સ્વસ્થ ચિત્તે પરમાત્માના શાસનની સુંદર આરાધના કરી શકું. નાન્હાભાઈની હૃદય પરિ
9તી જોઈને બીજા જ દિથી પવિત્ર દાનગંગાનો પ્રવાહ શરૂ કર્યો. સાતેય ક્ષેત્રે લીલા છે. છે છમ બની ગયાં..
સાધર્મિક વાત્સલ્યથી નગરનાં શ્રાવકે સ્વસ્થ અને ધર્મમાં દ્રઢ બન્યાં. અઢારે ય છે છે કેમ દાનપ્રભાવે ધર્મપ્રશંસક અને નિર્વ્યસની બનવા સાથે ભદ્રિક પરિણામી બની, જ્યાં છે છે જુવે ત્યાં એક જ વાત સંભળાય કે “માણેકચંદશેઠના ઉદાર ચિત્ત દાનશૂર મોટાભાઈ છે આવ્યાં છે. આખાય નગરમાં ધર્મશાસનની શિતલ છાયા પસરાવી લીધી... કીર્તિ તે 8.
ગામ સીમાડ વટાવી આજુબાજુના પ્રદેશમાં રમવા લાગી. આ વાત નગરનાં રાજાના કાને 8 પહોંચી, રાજા પણ ગુણગ્રાહી-ગુણાનુરાગી અને પ્રજાવત્સલતા સાથે ધર્મરાગી અને શ્રદ્ધાળુ 8. 8 હતું. રાજા પ્રધાન સહિત અધિકારીઓને માણેકચંદભાઈના ત્યાં મોકલ્યાં અને રાજા છે 9 વતી વિનંતી કરાવી કે, મોટાભાઈ રાજ દરબારે પધારે, રાજા ધમષ્ઠી અને ભાગ્યR. 8 વાનના દર્શને અને સહવાસને ઇરછે છે, માણેકચંદભાઈ મોટાભાઈ સાથે રાજ દરબારે જ છે પધાર્યા, રાજા સિંહાસન ઉપરથી ઉભા થઈ મોટાભાઈને ભેટી પડયાં, અને યોગ્ય આસન * બેસવા આખું.
રાજાએ હાથ જોડી એકજ માગણી કરી કે, મારે ધર્મતવ જાણવું છે. મોટા- ૬ ૪ ભાઈએ રાજનીતિ-ધર્મનાતિના એવી મધુરી વાતે દ્રષ્ટાન્ત-દલીલે-તર્ક સાથે કરી કે